Nojoto: Largest Storytelling Platform
bhaveshbhanushal6439
  • 296Stories
  • 212Followers
  • 1.4KLove
    0Views

Bhavesh Bhanushali

  • Popular
  • Latest
  • Repost
  • Video
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

શ્રી ક્રિષ્ના ની લીલા માં સવથી વિશેષ લીલા હોય તો એ છે મટકી ફોડવી તો જેમ મટકી ના સઠો સાથ બેનબા તમારા કસ્તો તૂટે
જેમ માખણ મુલાયમતા તેમ તમારું જીવન માં શાંતી નો હળવાશ રે જેમ મિસરી ની મીઠાશ એમ સ્નેહી ઓનો સથવારો રૂપી મીઠાશ રે  એવી ભાવુની ભાવ ભરેલી શુભેચ્છાઓ #Janamashtmi2020
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

krishna vani જન્માષ્ટમી ના પવિત્ર દિવસે મારી એજ શુભ કામના કે શ્રી કૃષ્ણ ની કૃપા સદૈવ તમારા પર અને તમારા કુટુંબ પર વરસતીરહે 
આને આપ જીવન માં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથ ભાવેશ ભદ્રા ના જય શ્રી કૃષ્ણ🙏
✍️ #God
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

भाई  આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી
, આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને

 હ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.

 ભાવ, સ્નેહનું સતત સર્જન અદકેરું બંધન, 

 ભગવાનને પ્રાર્થના, રાખે હંમેશા જાળવીને જનમોજનમ આ આપણું બંધન

8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

મન કો છુ જાતી હૈ હર બાત

આંખો સે પઢ લેતી હૈ દિલ કી જજબાત

કલાઈ પર રાખી બાંધનેવાલી મેરી બહેના

બંધ મુંહ સે સમજ લેતી હૈ હર બાત
          
   હું આને મારા એહસાસ.

8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

भगवान से ऐसी दुआ करते है कि,
वो आप दोनों की जोड़ी को सलामत रखे।
आप दोनों को सगाई की बहुत-बहुत बधाइयाँ ! 

आज आपकी मंगनी के दिन हम ये कामना करते है,
की भगवान से ऐसी दुवा करते है कि,वो आप दोनो की जोड़ी सलामत रखे।
भावेश ओर भद्रा परीवार की ओर से 
आप दोनों को सगाई की ढेर सारी सुभकामना #Love
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

મારા ભોલા મહાદેવ ને
 મેં બેની આપમાં નીરખું 
કારણ એક દેવોનો ઉધ્ધાર કરવા 
વીસપાન કર્યું 
બેના એતો પીતા અનેભાઈઓ ના માન રૂપી ઉધ્ધાર માટે દુઃખરા સેન કર્યા
એકે સોના ની લકા છોડી હિમાલે ના ખોપરા માં રયા
ને બેના તો ઝૂંપડે હસતા રયા

હું આને મારા એહસાસ #Shiva
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

किसी ने राम
तो 
किसी ने रहमान
लिखा
कइयो ने गीता ओर  कुरान लिखा
जम बात निकली थी दो लफ़्ज़ों में
दुनिया लिखने की तो
मेने मा बहन का नाम लिखा
में ओर मेरे अहसास #HopeMessage
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

किसी ने राम लिखा
किसी ने खुदालिखा
कयोने तो 
गीता,कुरान लिखा
जम बात निकली दो
लफ़्ज़ों में दुनिया लिख ने की 
तो मेंने मा ओर बहना का 
नाम लिखा
में ओर मेरे अहसास #HopeMessage
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

આજથી શરૂ થતાં પવિત્ર શ્રવણ માસ ના જેમ આપનુ ડમરું વાગે એમ 
બહેનો ના જીવન માં સુખ કલોલ કરે
જેમ આપના કંઠ માં વિસ રોકી રાખ્યું તેમ 
બહેનો ના જીવન માં આવતું દુઃખ રૂપી વિસ ને રોકજો.
જેમ આપ ના સીરે ગંગાજી વિરાજીત થઈ એમ 
બહેનો ના જીવન માં સાયબી વિરાજીત થાય
જેમ આપના સીરે ચદ્રમાં ઝગમગે એમ 
બહેનો ના કપરે લાલ તિલક ઝગમાંગતો રે
✍️ ભાવુ ની ભક્તી ✍️
🙏 ૐ નમઃ શીવાય🙏 #Shiva
8bee486d42cb4d9cc7948f38e9ad24bb

Bhavesh Bhanushali

बहना इस राखी को तुम मेरे लिए चम चमाती राखी न लाओगे तो चलेगा  मगर आप का हस्ता चेहरा ही काफी है।
क्योंकि आप राखी लेने गुमोगे और अपनी रक्षा नही कर पाओगे
तो वैसी राखी किस कामकी
पसली पे पीला धागे से मेरी रक्षा करते हो ।
तो राखी पे  लाल धागा क्यों नय
मेरे लिए राखी नय जिसके कारन राखी है ऐसी बहना अनमोल है।
एक भाई का अहसास #અરીસો

#અરીસો

loader
Home
Explore
Events
Notification
Profile