Nojoto: Largest Storytelling Platform
ankitpadshala7247
  • 8Stories
  • 3Followers
  • 30Love
    149Views

Ankit Padshala

  • Popular
  • Latest
  • Video
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

પરિસ્થિતિ એક જ હોય છે
તેમાં નિષ્ફળ વ્યકિત પાસે
કારણો હોય છે અને સફળ
વ્યક્તિ પાસે તારણો હોય છે

©Ankit Padshala
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

*હંમેશા સાથે રહેવું હોય* 
              *તો* 
 *એક વાત યાદ રાખજો* 
       *કોઈ પારકા ની વાતમાં* 
                *આવી ને* 
          *પોતાના ને ના ખોઈ* 
                   *બેસતા..*

©Ankit Padshala #Passion
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

ખરાબ સમયમાં ખભા
 પર રાખેલો હાથ 
કામયાબી પર તાળીઓ
 થી પણ મૂલ્યવાન હોય 
છે..

©Ankit Padshala
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

 ઢગલો પુસ્તકો વાંચી ને બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે.

©Ankit Padshala
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

" ઈશ્વર "
કહેવાય છે "ઉપરવાળો"
શોધાય છે "નીચે"
પરંતુ હોય છે "અંદર".

©Ankit Padshala #lord_krishna
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

મિત્ર, પુસ્તક, રસ્તો 
અને વિચાર યોગ્ય ના હોય 
તો ભટકાવી દે છે અને યોગ્ય
 હોય તો જીવન બનાવી દે છે.

©Ankit Padshala #shore
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

મારા શબ્દો ને એટલા ઊંડાણ થી
 વાંચ્યાં ના કરો કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નઈ શકો.

©Ankit Padshala #Holi
8c088c67120f6c4fbb0715cc524ca219

Ankit Padshala

ક્યાં સમય છે આપણી પાસે જીવતા
માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા"
જઈએ છીએ.

©Ankit Padshala #Books


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile