Nojoto: Largest Storytelling Platform
dineshbokhiriya8516
  • 8Stories
  • 6Followers
  • 39Love
    0Views

mahadev krupa

  • Popular
  • Latest
  • Video
8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

wish you many many long live with Happiness Holy Colour,wish you happy Holi to all of you, God fulfill all of your dreams come true.......HAPPy HOLI 

Har Har Mahadev Shivashakti Blessing 🙇🏻‍♀️

©mahadev krupa
8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

જીવનના દરેક રસ્તાઓ ફૂલની સાથે કાંટાઓથી ભરપૂર છે, એમાં સાગર ની જેમ ભરતી અને ઓટ પણ જરૂરી જ છે

Shivashakti Rajshakha..

©mahadev krupa જીવન😊

#Sea

જીવન😊 #Sea

8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

May this Festival of lights
brightnes your life and brings 
happiness,joy and prosperity for you and your family,God gave holy light in your life,God fullfill all of your dreams.
wish you a very happy Diwali brother and all of your family,live life happily with your destiny,God bless you, Happy Diwali brother.

©mahadev krupa happy Diwali of you guys 😊

#Diwali

happy Diwali of you guys 😊 #Diwali

8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

શબ્દોની સંગાથે
૬૭મી અઠવાડિ સ્પર્ધા
સ્પર્ધા શબ્દ:"વલય"
શીર્ષક:"આ તે કેવી વલયાત્મક સૃષ્ટિ રચી"
પ્રકાર: રચનાત્મક કવિતા

સાંભળવા છતાં પણ બહેરાશ અનુભવું છું,
દેખીતી દુનિયામાં પણ અંધકાર ઝંખું છું,
આ તે કેવી વલયાત્મક સૃષ્ટિ રચી....
 પવિત્રતાની ઝાંખીમાં પણ ક્યાંક અપવિત્રતાનો અહેસાસ થાય છે
આ દુનિયા પણ કેવી પલટી મારી ગઈ, ગરીબોની હાય ખાય છે.
આ તે કેવી રચનાત્મક સૃષ્ટિ હસી....
દુખતી નસ દબાવવા માટે સૌ તૈયાર, સુખેથી જીવવા નથી  દેતાં
જીવતાને મૂઆ બનાવી,ખુદની ખુદાઈ સાથે લડી રહી બેઢા..
આ તે કેવી ભયનાત્મક રમત રમી...
વિચારધારાના વંટોળમાં એવા વીંટળાયા કે મગજ મારી ગયા,
સુખદુઃખની સૃષ્ટિમાં અમે સરખા ફસાઈ ગયા..
એમાં પણ ખુદાની કરામત હસી...
વિપત સમયે પણ મુખ પર સ્મિત, એ જ ખરું જીવન...
દુનિયાના કઠિન વલયોમાં પણ, ભાંખું છું એક કવન..
આ તે કેવી વિટંબણામાં ફસી....
તડકે,છાંયે જીવનની ઘટમાળ માં ફસી...
છતાં પણ, ઝખ્મોના ઘાવ ને છુપાવી હસી...
આ તે કેવી વલયાત્મક સૃષ્ટિમાં વસી...
શીતલ છાયડો ફેલાવતી આ વલયાત્મક સૃષ્ટિ હસી...!!!!

શીતલ બોખીરીયા...
પોરબંદર,ગુજરાત.

©mahadev krupa #Loneliness
8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

happy virpasali
all dear best brother always blessed their sister
so, please all brother Everytime helper for their small sister
Happy virpasli all of you😊

©mahadev krupa Happy veerpasli😊

#SuperBloodMoon

Happy veerpasli😊 #SuperBloodMoon

8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

bholebaba ke bhakt ka shavan aaya hai,
man me bholebaba ka pavan nam aaya hai, Shivashakti Krupa 🙏

©mahadev krupa #Sawankamahina
8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

confident and mind strength it's powerful soul for us,if you mindly,prectically, physically all time awak that you have Medalist🏅all the best 👍

©mahadev krupa congratulations 👍

#neerajchopra

congratulations 👍 #neerajchopra

8e1834054c5dace10e0f864853042483

mahadev krupa

Dear Doctors Godess second soul, it is Doctors,when time we are suffering any kind of ileness that time God send for Doctors...This time Doctors are great Warrior for us, wish all of Doctors in World, Happy Doctors day 🙏

©Dinesh Bokhiriya I salute all of Doctors,for their warrior works in this dengerous  time,God bless all of Doctors for their honestly work🙏

#DearDoctors

I salute all of Doctors,for their warrior works in this dengerous time,God bless all of Doctors for their honestly work🙏 #DearDoctors #Thoughts


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile