Nojoto: Largest Storytelling Platform
meenaprajapati4762
  • 324Stories
  • 34Followers
  • 3.4KLove
    4.9KViews

Meena Prajapati

  • Popular
  • Latest
  • Video
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

એ મેહુલિયા તું ક્યાં હાલ્યો,
કાળા બીબાંબ વાદળો ખેંચીને ,
ક્યાંક થોડો, ક્યાંક પૂર નાં તાળી લેતો,
વરસજે તું જલદી જલદી સરખો,
 બધાની નજરો તને માણવા ક્યારની તરશે,...

©Meena Prajapati #raindrops
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White  પહેલીવાર છોકરાનાં લગ્ન થાય ત્યારની demand....😄😄
 છોકરો પહેલીવાર છોકરી જોવા જ્યાં ત્યારે,
છોકરી સંસ્કારી હોવી જોઇએ,ભણેલી જોઈએ ,
36 ગુણો સાથે કુંડળી પણ match થવી જોઈએ,... 
તોય adjust નહીં થતાં અને થવા દેતા ...

જ્યારે બીજી વાર લગ્ન કરવા જાય ત્યારે નાં cast,
 સંસ્કારી છોકરી કશું નથી જોતા...
કેમ કે બીજીવારમાં છોકરી જ બધાને એના ઈશારા પર નચાવી દે છે.
અને છોકરો અને  family  આપોઆપ adjust થઈ જાય છે...
😄😄😄😄😄

©Meena Prajapati #lakeview
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

Teachers તૈયાર થઈ જાઓ,
તમારા હોંશિયાર, ત્રાસવાદી છોકરાઓ આવી રહ્યા છે,

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ફ્ટફ્ટ,...
સોટી નાં વાગે તો સ્કૂલે જવાની મજા પણ ના આવે ફ્ટફ્ટ...

©Meena Prajapati #GirlEducation
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White દુઃખની ચાદર ઓઢીને પ્રાણ સુખ શોધી રહ્યા,
ઊંડા શ્વાસ લઈને ઘોર અંધારે કંઠ ભીંજાયા.
હસતા રહ્યા તો દુઃખ પણ ક્યાં છુપાયું..
Keep Smiling

©Meena Prajapati #Smile
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White મામાના ઘર જેવા જલસા ક્યાં મળે,
દિવસો નજીક આવી ગયા ઘરે પાછા ફરવાના.
બિસ્તરા પોટલાં ભરી પાછા ઘરે ફરવાનું,
મમ્મી આપવાની સજા ભણવાની,...
ગુણાકાર ભાગાકાર કરાવી અમને ભાગશે,
હાલતાં ચાલતાં રોજ સોટી પડવાની,
આંસુ લુછવા tissue નહીં પણ વેલણ દેખાડશે,
શું ખબર કેટલી અમારી મસ્તી નડે,
   ખબર નહીં કેમનું આખું વર્ષ જશે...

©Meena Prajapati #good_night
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White માં શબ્દ બોલીને જ મનમાં ખુશી છલકાઈ જાય છે,
માં જીવવાનો આધાર છે,
જીંદગી જીવવાનો આનંદ છે,
વણ બોલે જે સમજી જાય એ માવડી...
માં નો પ્રેમ અનંત છે જેના પ્રેમમાં કોઈ લોભ નથી...
બારેમાસ છોકરાઓની ખુશી માટે જીવતી એ માં...

©Meena Prajapati #mothers_day
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White મામા કહે આવે મારા ભાણિયા,
મામી બિચારી ટેન્શનમાં આવીને બોલે,
નણંદબા પણ આવશે કે શું,
મામા કહે જલસા પડી જશે,
મામી બિચારી કહે ઊંઘ હરામ થઈ જશે,
ક્યાં આવ્યું આ ઉનાળું વેકેશન....
સમર કેમ્પ નહીં પણ ધર્મશાળા બની જશે...

©Meena Prajapati #Moon
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White આજકાલ લોકોની ઘણી તકલીફ છે,
કોઈ પર ગુસ્સો આવે તો,
વાત કરવાનું બંધ તો દૂર રહ્યુ,
પણ ફોન નંબર જ Block કરી દે,
કેવી માનસિક બીમારી થઈ ગઈ છે
Phone break up ની.😄😄

©Meena Prajapati #Romantic
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White પહેલાં લોકો કોરોનાથી ડરીને Vaccine લગાઈ
Certificate લીધું હરવા ફરવા માટે,
હવે Certificate શોધી રહ્યા છે,
Covishiled vaccine તો નહીં લીધી ને,...
અમુક તો વિચારીને જ ECG કરાવા ભાગ્યા..
કેવી છે આ Heart breaking જીંદગી...

©Meena Prajapati #Dosti
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White જ્યારે મનમાં કંઈ નાં સૂઝે ત્યારે 
એક વાત યાદ આવે.....
કોઈનો શું ડર રાખવાનો,
હારી જઈશ તો પણ હારવા નહીં દે,
પગ ડગમગી જશે તો પડવા નહીં દે,
એટલું કોઈ ખાસ છે
 જે કોઈપણ ક્ષણે સાથ આપતા વિચારશે નહીં....

©Meena Prajapati #safar
loader
Home
Explore
Events
Notification
Profile