Nojoto: Largest Storytelling Platform
meenaprajapati4762
  • 414Stories
  • 36Followers
  • 4.6KLove
    5.1KViews

Meena Prajapati

  • Popular
  • Latest
  • Video
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

નસીબ હોય છે જેના ભાગ્યમાં પપ્પાનો પ્રેમ હોય છે,
દુનિયાની મોંઘી ગીફ્ટ જોઈ કેટલુંય ખુશ કેમ ન થઈએ,
પણ પપ્પા જ્યારે પ્રેમથી કહીને બોલાવેને મારી દીકરી કે મારો દિકરો
શું કરે ત્યાં જ પપ્પાનો અવાજ સાંભળીને એટલી ખુશી મળેને 
ચહેરાની સો ઘણી રોનક વધી જાય છે ......

©Meena Prajapati father love  Hinduism  ગુજરાતી સ્ટેટ્સ વ્હોટ્સએપ સ્ટેટ્સ

father love Hinduism ગુજરાતી સ્ટેટ્સ વ્હોટ્સએપ સ્ટેટ્સ

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

આખું વર્ષ કેટલીય મહેનત કરી ખબર નહીં,
કોણ જાણે મનમાં તો Best of Luckથી કેટલાય અરમાન ભરાઈ જાય,
એવું થાય આખા વર્ષની મહેનત 3 કલાકમાં અંકાઈ જશે,
રાહ તો હૈયે એક જોવાય બસ પેપર easy આવેને...
જલ્દીથી Inbox Congratulationથી ભરાઈ જાય.....

©Meena Prajapati #LifeCalculator  રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા

#LifeCalculator રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

Left Right side જોઈ કેટલું ધ્યાનથી સાચવીને ચાલી લઇએ,
પણ સામે આવીને કોઈ એવું ભટકાય જાય 
આખી જીંદગી ભટકતા રહી જઈએ....

©Meena Prajapati #WelcomLife  સાચો પ્રેમ કવિતા જૂની કવિતા લાગણી કવિતા

#WelcomLife સાચો પ્રેમ કવિતા જૂની કવિતા લાગણી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White  ક્યારેક થાય કોઈક સાથે Problem share કરું,
મનને સુકુન મળશે ......
બીજાને પ્રોબ્લેમ કહું એ પહેલા તો 
એમની સુખ દુઃખની ખાતાવહી ખોલી દે,....
મનમાં થાય કેટલી problems....
ગમે તેટલી પ્રયાગરાજમાં ડૂબકી લગાવીએ,
પણ ઘેર પાછા ફરતાં એક જ વિચાર આવે ક્યાં પણ સૂકુન નથી ...
બધા problems ખુદે જ solve કરવા પડશે....

©Meena Prajapati #sad_quotes  લાગણી કવિતા પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા  લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા

#sad_quotes લાગણી કવિતા પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

Unsplash Someone asked me,
તું કેમ ચૂપ છે,
મેં જવાબ આપ્યો,
હું ચૂપ છું એટલે તો,
મારા લીધે તો બીજાને ખુશી મળી છે .

©Meena Prajapati #camping  લાગણી કવિતા જૂની કવિતા ગુજરાતી કવિતા

#camping લાગણી કવિતા જૂની કવિતા ગુજરાતી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

એક પપ્પાને છોકરીની ઘણી ચિંતા હોય છે,
લોકો કહે છે તેના પપ્પા તો સ્વભાવ જોવે છે,
પૈસા જોવે છે, ઘર જોવે છે,
કેટલું કમાય છે, કેટલું ભણતર છે,
કેવું રાખશે એ પણ જોવે છે,
વિશ્વાસ નથી લાગતો..... 
ભાઈ 20-25વર્ષથી ફૂલ જેવી રાખી હોય,
ભાઈ એક છોકરીનો પપ્પા બને ત્યારે ખબર પડે,
લોકો લગ્નમાં ગિફ્ટ આપશે માન સન્માન આપશે,
પણ એક પપ્પાની આખી જિંદગી ભરની ખુશી હસી, 
બીજાને ભરોસે સોંપે તો inquiry તો કરશે જ ને......

©Meena Prajapati #FathersDay  ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા લાગણી કવિતા

#FathersDay ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા લાગણી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White Negative mind always show 
negative ways of life....😔
Occupy your heart for 3P,
 Peaceful life,💚
Positive Vibes,🤗
Perfect person💕
 that 3p change perfect 
    way of your beautiful Life.....❤️

©Meena Prajapati #sad_shayari  ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

#sad_shayari ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White બધું મોબાઇલ ફોનમાંથી 
Video ,images,Calls,chat delete મારી શકાય છે,
Instagram,facebook ,calls block કરી શકાય છે,....
સાલું આ મનમાંથી કાશ ,....
Delete ,block કરવાનું કોઈ Scanner હોત તો કેટલું સારું હોત.......
કોઈ tension mention તો નાં થાત.......
કોઈને depression medicine ની જરૂર તો નાં પડતી....
All time dopamine hormones release તો થતાં.....

©Meena Prajapati #love_shayari  ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા સાચો પ્રેમ કવિતા

#love_shayari ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા સાચો પ્રેમ કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White 




જીવન જાણે અજાણે સુન થઇ ગયું છે,
નાં કોઇ ભૂલ વિચારોમાં મજબૂર બન્યું છે,

મન એકલું સારું હોત અનંતતામાં ફર્યાં તો કરતું,
ક્યાં લોકોની ભીડમાં ફસાયું સજામાં તો નાં બદલાતું,

જીંદગીમાં અફસોસ કરી કેટલો સમય પસાર કરે,
સમજણ કંઇપણ નાં સમજે અંતરના તાર તૂટ્યા કરે,

રડે કે હસે મન નસીબને દોષ આપવા ફરિયાદ તો નાં કરતું,
કાશ એકલું સારું હોત અનંતતામાં સુરક્ષિત ઝૂમ્યા તો કરતું.

©Meena Prajapati #sad_shayari  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

#sad_shayari જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

14th Feb 2019 .....
Black Day....
કેટલાય Red Rose, choclate,gifts 
થી Valentine day ને special બનાવશે.....
 ભૂલતા નાં 14th  Feb દિવસ ખાસ નહીં પણ
44 જવાનોનાં શહીદથી 
પુલાવાનાં રસ્તાઓ લોહીથી રંગાયા હતા.
દેશ માટેના બલિદાનને યાદ કરો...
No Happy Valentine's day,
Black Day For Indians...

©Meena Prajapati black day
loader
Home
Explore
Events
Notification
Profile