Nojoto: Largest Storytelling Platform
krupalodhiya9759
  • 12Stories
  • 4.7KFollowers
  • 97Love
    256Views

Krupa Lodhiya

Actress • Model • Dancer • Speaker

https://instagram.com/krupa_lodhiya_official?igshid=md21gws53zv

  • Popular
  • Latest
  • Video
926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

kite festival

kite festival #Quote

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

હેલો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે હું તો બહુ જ ઉત્સાહિત છું
તમે પણ હશો જ....
અને એમાં પણ ઉત્તરાયણના દિવસે ઊંધિયુ ખાવાની તો મજા જ કંઇક અલગ છે
આજે જ્યારે હું પોરબંદર ટુ ફેસ એમના સ્ટુડિયો પણ હાજર છું ત્યારે...
હું એક-બે safety tips આપવા ઇચ્છું છું 
જે છત ઉપર ના હોય કે પછી વ્યવસ્થિત દિવાર ના હોય એ છત ઉપર ખૂબ જ ધ્યાન રાખીને આપણે ઉત્તરાયણની મજા લઈએ
આપણું પોતાનું અને આપણી સાથે ઉતરાયણ માણી રહેલાં લોકોનું ધ્યાન રાખીએ
ઘણી વખત એવું બને છે કે આપણી નાની એવી ભૂલ ના કારણે આપણે બહુ મોટી સજા મળે
અને હા બીજી વાત એ કે આપણે આપણા બાળકોને ઉતરાયણના થોડાક જ દિવસો બાકી છે ત્યારે સ્કૂટરમાં આગળના ના બેસાડીએ, એમને ઇજા પહોંચી શકે છે
તો મહેરબાની કરીને ઉત્તરાયણમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખીએ
આપણે ઉતરાયણ પર લોકોને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારા મેસેજ કરીએ છે હેપી ઉત્તરાયણ હેપી ઉતરાયણ 
એમના બદલે આ વખતે એક નવી શરૂઆત કરીએ પોરબંદર ટોપ એફ એમ એક નવું કોન્સેપ્ટ લઈ આવ્યું છે

તમે જે લોકો જરૂરિયાત મંદ છે એમને કોઈ સારી વસ્તુ ડોનેટ કરો ડોનેટ કરવાથી એમની ઉતરાયણ હેપ્પી જશે
 જેટલા સોશિયલ મીડિયા પર હેપી ઉતરાયણ ના મેસેજ કરીએ છીએ એનાથી દસ ટકા પણ જો લોકોને તમે કોઈ વસ્તુ ડોનેટ કરશો તો એમના પણ એમના ફેસ ઉપર જે ખુશી મળશે એ તમારી ઉત્તરાયણને અને એમની ઉત્તરાયણને બેસ્ટ બનાવશે

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

शाम की चाय हो,
प्यार की बात हो,
तुम्हारा साथ हो,
तो क्या बात हो ।
❤️
सुहानी सी रात हो,
सितारों का साथ हो,
तेरे हाथों में मेरे हाथ हो,
तो क्या बात हो । ❤️❤️❤️ 
#chai

❤️❤️❤️ #chai #विचार

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

ये उन लोगों के लिए है

में सब कुछ हु लेकिन में मूँजमें ही नहीं
ख़ूबियाँ बोहत है मूँजमें 
लेकिन कुछ भी नहीं है
हर जगा जितने का हुनर है मुजमें
लेकिन अब हारना ही ज़िंदगी है मेरी
में वो आग भी हु में वो राख भी हु
पर अब किसी काम का नहीं वो आज भी हु
मेरे चाहने वाले तो बोहत है लेकिन हमारी चाहत वक़्त के साथ ढल चुकी थी
लोगों के लिए में कभी रास्ता था उनको मंज़िल मिल गई और हमें कही पोहाचना नही था
में लोगों के लिए एक सवेरा था
लेकिन ख़ुद के लिए एक रात भी नहीं
मूँजमें क़ाबिलियत थी वहाँ पोहचने की जहाँ सब पोहाचना चाहते थे
में भी अजीब मिज़ाज का था सब जाते थे वहाँ जाना अच्छा नहीं लगता था
मेरी सोच बिलकुल उस दरिया की तरह शांत है लेकिन उस दरिया से कही ज़्यादा गहरी भी है
में आज आबाद हु लेकिन पूरा बर्बाद होके
मेरे बारे में कुछ ना कहे कुछ ना सुने तो ही अच्छा हो हम तो भटके हुई राही है
खामखां आप भी भटक जाओग
में अपने आप में एक बीमारी हु जो कभी ठीक नहीं होना चाहता
में जिस हाल में हु बस वही हाल में हु
में बोतल के भरे हुए उस जाम की तरह हु जो खुल जाए तो रगों में बेह जाए
में आज भी हु में बीता हुआ कल भी हु में आने वाली दास्तान भी हु
लेकिन ना जाने कोनसी आफ़त भी हु
में वो सवाल भी हु और उसी सवाल का जवाब भी हु 
ना तो कहानी होगी मेरी नाहीं क़िस्से क्यूँकि 
में किताब का वो कोर पन्ना भी हु
और क़लम में भरी हुई श्याहि भी हु
में सब कुछ हु लेकिन में मूँजमें ही नहीं
926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

Mah-e-ramdan

Mah-e-ramdan

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

short story about my beautiful life ❤️
https://youtu.be/Zzzd9Gv0hi0

short story about my beautiful life ❤️ https://youtu.be/Zzzd9Gv0hi0

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

Short story about my beautiful life ❤️
https://youtu.be/Zzzd9Gv0hi0

Short story about my beautiful life ❤️ https://youtu.be/Zzzd9Gv0hi0

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

926d4a78d30e255e8a1ca8dfcd3c18ee

Krupa Lodhiya

 follow me on
fb insta YouTube
#wheelchairartist #wheelchairmodel #actress #dancer

follow me on fb insta YouTube #wheelchairartist #wheelchairmodel #Actress #dancer

loader
Home
Explore
Events
Notification
Profile