Nojoto: Largest Storytelling Platform
ketanpanara3865
  • 30Stories
  • 48Followers
  • 227Love
    10Views

Ketan Panara

  • Popular
  • Latest
  • Video
95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

Two things you are in total control of in your life are Your ATTITUDE and Your EFFORT

©Ketan Panara
95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

If people are doubting
How far you can go,
Go so far that you can't
Hear them anymore.

©Ketan Panara #Stars
95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

આવામાં કેમ કરીને કરવી સરકારી નોકરી,
અનુભવાય એમ જાણે નવપરિણીત છોકરી,
કાંઈ સમજાય નહીં, સમજાય તો કરી શકાય નહીં,
કોકે ભેટમાં દીધી જાણે મુસીબતોની ટોકરી....

દસ્તાવેજોની  હાડમારીએ તો ભારે કરી,
કોમ્પ્યુટર ને ગમે તેમ સાચવો, ઘડીકમાં જાય મરી,
પંપાળો અરજદારોને અઢળક પ્રેમ થી,
સહેજ વાંકું પડ્યું નથી કે એમની સરાફત જાય સરી....

કામ કામ કરતાં જિંદગીનો કિંમતી સમય જાય સરી,
આટલી કુત્રિમતામાં તો માણસ જાય મરી,
એક ઢગલો ઉકેલો ને નવો ઢગલો ઊભો જ હોય,
લાગે કે જાણે મરી ને માળો કરે સુગરી...

અભિમન્યુએ સાત કોઠાની વિદ્યા મનમાં ધરી,
ઘુસ્યા પછી નીકળાય નહીં આ તો ભારે કરી,
વગર માણસે, એકલ હાથે અભિમન્યુની જેમ ઝઝૂમો,
ઉકેલાશે નહીં કોઠા, પરિસ્થિતિ આ જ છે ખરી....

©Ketan Panara

95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

खुद को इतना भी मत बचाया कर,
बारिशें हो तो भीग जाया कर ।

चांद लाकर कोई नहीं देगा,
अपने चेहरे से जगमगाया कर ।

दर्द हिरा है, दर्द मोती है,
दर्द आंखों से मत बहाया कर ।

काम ले कुछ हसीन होंठों से,
बातों-बातों में मुस्कुराया कर ।

धूप मायूस लौट जाती है,
छत पे किसी बहानें जाया कर ।

कौन कहता है दिल मिलाने को,
कम-से-कम हाथ तो मिलाया कर ।

©Ketan Panara

95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

तलाशा तुझे मैंने सारे जहाॅं में
तु आ बसी थी मेरी धड़कनों में

तु मेरे अक्स का वो आईना है
जो दिखा मुझे अक्सर मेरे खुदा में

महोब्बत हो तुझे भी तो जल्द लौट आना
वरना कहीं मैं न मीलूॅं तुझे सोया कफ़न में

©Ketan Panara #Rose
95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

પોતાની જિદગીને પ્રેમ કરો 
             કારણકે 
આપણે જે જીવી રહયા છીયે
    તેં હજી ઘણા લોકોનું  
             સપનું છે

©Ketan Panara

95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

શું કહું - છે શી અસર, એક તારા સ્મિત ની,
આયખું આખુંય વિતે, એક પળ માં જાણે બસ એમ જ....

સોનેરી સૂરજ, ગુલાબી સંધ્યા , ને રૂપેરી ચંદ્રમા,
મંત્રમુગ્ધ છે સૌ અહીં, તુજ રૂપ થી જાણે બસ એમ જ....

ના ઢાંક નમણા હાથે, રૂપેરી વદન ને તું,
કઈ કેટલા "કેતન" શ્વસે છે, નિહાળી તુજને જાણે બસ એમ જ....

ના ગેરસમજ કરશો, નથી આ વર્ણન "કેતન" ના પ્રેમ નું,
આ તો કલમ-પ્રયોગ નું, કંઈ માં થયું'તું આજે જાણે બસ એમ જ....

©Ketan Panara #બસએમજ

#બસએમજ

95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

હોંઠો પર જેના રમતું કાયમ smile હોય
જેની હસતી રમતી ખુશનુમા wife હોય
તકલીફો અને મુસીબતો કાપવા જેનીપાસે
ધીરજ ને સમજદારી નું knife હોય
એની જ ખરેખર મસ્ત મજાની life હોય...

©Ketan Panara

95c3b9f64f16c7b5eb604b885b9c2285

Ketan Panara

कहाँ पर बोलना है और कहाँ पर बोल जाते हैं।
जहाँ खामोश रहना है वहाँ मुँह खोल जाते हैं।।

कटा जब शीश सैनिक का तो हम खामोश रहते हैं।
कटा एक सीन पिक्चर का तो सारे बोल जाते हैं।।

नयी नस्लों के ये बच्चे जमाने भर की सुनते हैं।
मगर माँ बाप कुछ बोले तो बच्चे बोल जाते हैं।।

बहुत ऊँची दुकानों में कटाते जेब सब अपनी।
मगर मज़दूर माँगेगा तो सिक्के बोल जाते हैं।।

अगर मखमल करे गलती तो कोई कुछ नहीँ कहता।
फटी चादर की गलती हो तो सारे बोल जाते हैं।।

हवाओं की तबाही को सभी चुपचाप सहते हैं।
च़रागों से हुई गलती तो सारे बोल जाते हैं।।

बनाते फिरते हैं रिश्ते जमाने भर से हम अक्सर।
मगर घर में जरूरत हो तो रिश्ते बोल जाते हैं।।

©Ketan Panara #Drops
loader
Home
Explore
Events
Notification
Profile