Nojoto: Largest Storytelling Platform
baldaneeyawrites2891
  • 38Stories
  • 130Followers
  • 419Love
    0Views

BaldaneeyaWrites 'માનસ'

એક શાયરાના અંદાજ 🖋

  • Popular
  • Latest
  • Video
9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

हर मुश्किल पर भारी
मुरली मनोहर क्रिष्णा मुरारी

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

આવનારી એ પળો કેટલી ન્યારી હશે
સાક્ષી આપણા પ્રેમની દુનિયા સારી હશે
અળગાં થઈને પણ એટલો ચાહુ છું તને
શું હાલ થશે જ્યારે તું માત્ર મારી હશે

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

લગાવુ જો હીસાબ મારા વ્હાલનો
  યાદો મા કરેલી વાતો પણ પાછી ના આપી શકીશ.

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

वो चांद भी कमबख्त तेरे जैसा ही नीकला
जरा सी जानने की कोशीश क्या की हमने उसे
 सारे नाते ही तुडवा दीये उसने दुनिया हमारे

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

નાતો એક એવો પણ બનાવજો
વગર નામે જીવનભર નિભાવજો,

ના ડર રહે એનાથી અળગા થવાનો
ના કદી એનો સાથ છોડાવજો,

થાકી ગયો છુ, સાબિતી આપી-આપી
વણ કહ્યેજ વાત બધી એને સમજાવજો,

સાથે ના રહી ને પણ સાથ નિભાવશો
મંઝિલ ભલે નોખી, અેકરાહી થઇ ને ચાલજો,

નાતો એક એવો પણ બનાવજો
    વગર નામે જીવનભર નિભાવજો. એક શાયરાના અંદાજ 🖋
@nareshbaldaniya_
#lifequotesforgujju
#motivationalgujaratiquotes
#gujjuquotes_quotesingujarati
#followforgujjuunseenqoutesNshayri
#shayriGazalsNquotes
#શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

એક શાયરાના અંદાજ 🖋 @nareshbaldaniya_ #lifequotesforgujju #motivationalgujaratiquotes #gujjuquotes_quotesingujarati #followforgujjuunseenqoutesNshayri #shayriGazalsNquotes #શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

એ રેત કીનારની ને પાણી હું ખારુ થયો,
પ્રેમ હતો ને ભીંજવી મસ્તીમાં વહેતો રહ્યો. એક શાયરાના અંદાજ 🖋
@nareshbaldaniya_
#lifequotesforgujju
#motivationalgujaratiquotes
#gujjuquotes_quotesingujarati
#followforgujjuunseenqoutesNshayri
#shayriGazalsNquotes
#શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

એક શાયરાના અંદાજ 🖋 @nareshbaldaniya_ #lifequotesforgujju #motivationalgujaratiquotes #gujjuquotes_quotesingujarati #followforgujjuunseenqoutesNshayri #shayriGazalsNquotes #શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

મારાથી નસીબદાર તો એ ચકોર છે
જે ચંદ્રને દૂરથી જોઇ શકે છે
પણ
અેવા તો અળગા થયા અમે એનાથી
જોવું ઢંઢોળી ને આ દલ મારું
તો'ય ન મળે જોવાને એ મુખ તારું એક શાયરાના અંદાજ 🖋
@nareshbaldaniya_
#lifequotesforgujju
#motivationalgujaratiquotes
#gujjuquotes_quotesingujarati
#followforgujjuunseenqoutesNshayri
#shayriGazalsNquotes
#શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

એક શાયરાના અંદાજ 🖋 @nareshbaldaniya_ #lifequotesforgujju #motivationalgujaratiquotes #gujjuquotes_quotesingujarati #followforgujjuunseenqoutesNshayri #shayriGazalsNquotes #શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

ઢળતી એ સાંજ કંઇક અધુરી હતી,
 પણ...જીંદગીથી એ મુલાકાત જરૂરી હતી. એક શાયરાના અંદાજ 🖋
@nareshbaldaniya_
#lifequotesforgujju
#motivationalgujaratiquotes
#gujjuquotes_quotesingujarati
#followforgujjuunseenqoutesNshayri
#shayriGazalsNquotes
#શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

એક શાયરાના અંદાજ 🖋 @nareshbaldaniya_ #lifequotesforgujju #motivationalgujaratiquotes #gujjuquotes_quotesingujarati #followforgujjuunseenqoutesNshayri #shayriGazalsNquotes #શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

9bdece848aa21569957e9d30e3970e37

BaldaneeyaWrites 'માનસ'

"આજ કાલ થતો 'પ્રેમ કે પસ્તાવો ?'", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/h8g2exf7hjbh?utm_source=android&utm_campaign=content_share વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

ક્યારેય મન ભરી ને જોયો છે ? તે એ લાગણીઓનો
અળગા થવા નો ડર જે ક્યારેય તારી હતી જ નહી,

કીનારા ની રેત પર લખેલા એ નામોની જેમ
જેને મોજાઓ દરિયા મા સમાવી લે છે,

ચંદ્ર ના અજવાળા મા ઉપસી આવેલા એ પડછાયા ની જેમ
જે ક્યારેય પુરા જ નથી થતા,

મેઘધનુષ ના એ સાત ચોખ્ખા રંગો ની જેમ,
જેનુ કોઇ અસ્તિત્વ નથી હોતુ,

એ લાગણીઓ જે ઘણીવાર દર્પણ ભીન્જવે છે
એ લાગણીઓ જે ઘણીવાર આસુ મા ભળી જાય છે,

ક્યારેય મન ભરી ને જોયો છે ? તે એ લાગણીઓનો
અળગા થવા નો ડર જે ક્યારેય તારી હતી જ નહી. એક શાયરાના અંદાજ 🖋
@nareshbaldaniya_
#lifequotesforgujju
#motivationalgujaratiquotes
#gujjuquotes_quotesingujarati
#followforgujjuunseenqoutesNshayri
#shayriGazalsNquotes
#શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

એક શાયરાના અંદાજ 🖋 @nareshbaldaniya_ #lifequotesforgujju #motivationalgujaratiquotes #gujjuquotes_quotesingujarati #followforgujjuunseenqoutesNshayri #shayriGazalsNquotes #શાયર_શાયરી_શાયરાના_મહેફીલ,

loader
Home
Explore
Events
Notification
Profile