Nojoto: Largest Storytelling Platform
krishnavekariya2578
  • 109Stories
  • 379Followers
  • 1.1KLove
    499Views

Krishna Vekariya

my own thoughts

  • Popular
  • Latest
  • Video
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

ક્યારેક માણસો એવી રીતે જવાબ આપતાં હોય
 જાણે એને વાત કરી ને આપણાં ઉપર 
અહેસાન કરી નાખ્યો હોય.

હા કેમ કે જરૂર એને નથી હોતી 
આપણે જ હોય છે.

©Krishna Vekariya #lovequote
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

લાગણી કે પ્રેમ હોય ને ત્યાં સમય ની કે વાતો ની ગણતરી જ નાં હોય.

©Krishna Vekariya #lovequote
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

તમે કોઈ ને સમય આપો કે 
વાત કરો છો
તો કાંઇ એનાં ઉપર ઉપકાર નથી કરતાં
એવો ભ્રમ હોય ને તો કાઢી નાખવો.

©Krishna Vekariya #lovequote
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

તમારાં હોવાં / નાં હોવાં થી
 ફર્ક પડતો હોય ને તો સમજજો 
કે તમારૂં મહત્વ જાણે છે.
 બાકી જય શ્રી ક્રિષ્ના

©Krishna Vekariya #lonely
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

અમુક નો થાક કોઈ નાં એક ફોન થી ઉતરી જતો હોય છે 
તો
કોઈ ને એક ફોન કરવામાં પણ થાક લાગતો હોય છે.

©Krishna Vekariya #dilkibaat
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

સારા સમય માં તો સૌ સાથે ઉભા રહે.
પણ

તકલીફ આવે ને એટલે સાથ આપવાની કે જાણવા ની વાત તો દુર,

બોલવાનું પણ ઓછું કરી નાંખે છે.

©Krishna Vekariya #sagarkinare
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

માણસ ને બદલાતા જરાય વાર નથી લાગતી.
સામે વાળા નાં દુઃખ ને સમજવાને બદલે
બોલવાનું જ બંધ કરી દે છે.

એ જ માણસ જે ક્યારેય સાથ નાં છોડવા ની વાત કરતું.
અચાનક જ બદલાય જાય.

©Krishna Vekariya #Dark
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

#SADFLUTE
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

#SADFLUTE
a27f1a7b28dad7e0656e7aa571a4978d

Krishna Vekariya

#SADFLUTE
loader
Home
Explore
Events
Notification
Profile