Nojoto: Largest Storytelling Platform
rupeshsuthar3517
  • 4Stories
  • 10Followers
  • 27Love
    0Views

Rupesh Suthar

  • Popular
  • Latest
  • Video
a3ed627aa1ce0516f2f319bd2a68ae27

Rupesh Suthar

*ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?*

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત અમારી પૂછી લેજો બીજું શું?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?
માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?
વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?
પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?
આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું? *ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?*

*ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?*

a3ed627aa1ce0516f2f319bd2a68ae27

Rupesh Suthar

🙏🙏🙏🙏🙏

🙏🙏🙏🙏🙏

a3ed627aa1ce0516f2f319bd2a68ae27

Rupesh Suthar

muskura dete he ham..😊

muskura dete he ham..😊

a3ed627aa1ce0516f2f319bd2a68ae27

Rupesh Suthar

teri khusbu

teri khusbu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile