Nojoto: Largest Storytelling Platform
rlptl3122827186751
  • 154Stories
  • 201Followers
  • 1.3KLove
    68Views

Ñïrãl Pätêl

https://anicistan.blogspot.com/2017/12/blog-post_8.html?m=1

  • Popular
  • Latest
  • Video
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે,
આ ફોન માં અને ફોન માં માનવી પાગલ થઇ ગયો છે,
સારા સારા સ્ટેટસ મૂકતો થઈ ગયો છે,
દેખાવ કરવા માટે ના બહાના ગોતતો થઈ ગયો છે,
આ માનવી ફોન માં કેવો પાગલ થઇ ગયો છે,
ક્યાં થી આં ગાંડા કરવાનું મશીન ગોતી લાવ્યો છે,
જ્યાં જોઉં ત્યાં માથું નીચું નાખી ને મોબાઈલ મંતરતો જોયો છે,
આ ડાહ્યા ડમરાં માનવી ને મે ગાંડો થતો જોયો છે. #ThinkingBack
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

વન વગર તો જીવન પણ નકામું છે. #Forest
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

દોસ્ત ખભે તારો હાથ,
અને જીવન ભર નો સાથ, #DearCousins
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

દૂર દૂર સુધી વરસાદ નથી દેખાતો,
આ પવન વાદળી ને  ભગાવી લઈ ગ્યો કે શું? #OneSeason
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય,
મૂર્ખામી કરી ને તેના મૂળિયાં ના કઢાય,
શીતળ છાયા માં બેસી ને આનંદ લેવાય,
એની ડળા કાપી ને વેપાર કરવાનું ના વિચારાય,
વિનાશ ના નામે તહસ નહસ થતું હોય તો થોડું પણ સહાય
પણ વિકાસ ના નામે બેફામ કાપતા ઝાડવા કેમ જોવાય..
                              નિરલ ની કલમે. #Trees
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

મેહનત કોઈ નથી જોઈ રહ્યું,
કેમ કે
બધા નું ધ્યાન ભૂલ શોધવા માં છે.. #droplets
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

અભિમાન માં કંઇ રાખ્યું નથી,
એક વાર સરળ બની જુવો સમુદ્ર પણ નાનો લાગશે તમારી આગળ #SuperBloodMoon
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

ભયંકર અંધારે કેવો લાગે ડર,
સળવળતા પાન ને કહું આસ્તેથી ખર,
ક્યારનું બરાડા પાડે છે તમરું હવે તો ચૂપ મર,
આઘુંપાછું જોવામાં પણ હવે તો લાગે છે ડર..
 નિરલ ની કલમે. #MothersDay2021
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

કાળ આવી ને કાન માં કહી ગયો
ઘરમાં જ રેજે બાર નીકળ્યો તો મરી ગયો,
આખે આખો માણસ પ્લાસ્ટિક માં બળી ગયો,
કાલે જે હાજર હતો તે આજે માટી માં ભળી ગયો,
આ કોરોના કાળ છે ભલ ભલા ને આખો ને આખો ગળી ગયો,
                                            ~ નિરલ ની કલમે. #COVIDVaccine
a5571d6d2b0089a7a8ca2da32f1d2cd0

Ñïrãl Pätêl

बोझ है  પ્રાણી અને પ્રકૃતિ બંન્ને ને જોડતી કડી એટલે પર્યાવરણ
                                  નિરલ પટેલ #PoetInYou
loader
Home
Explore
Events
Notification
Profile