Nojoto: Largest Storytelling Platform
nojotouser4113237540
  • 63Stories
  • 296Followers
  • 858Love
    0Views

👣સફર👣

☕એક ચાહ ☕

  • Popular
  • Latest
  • Video
a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

ઘણા સમય બાદ આજે અચાનક મળ્યા
ઘણા સમય બાદ ઘણુ બેઠા 
પરંતુ
એ ઘણા સમય પહેલા જેવી વાતો 
આજે
ઘણા સમય બાદ ન થઈ
કારણ કે 
ઘણા સમય બાદ એને જોઈને ના તો ઘણુ બોલાયુ
કે ના તો એને ગળે લગાવી ને રડાયુ
પૂછી લેત હું પણ હાલ એના 
પણ ના તો મારાથી એને એકીટશે જોવાયુ #સફર

#સફર

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

😊હાસ્ય થી શરૂ થયેલ વાત
રુદન પર આવી અટકી જાય છે
💛હદય કેરા સંબધો  કાયમ ટકે💛
અને 
લોહીના સંબધો જ છટકી જાય છે 🤫

✍️સફર એક ચાહ ✍️ #safar
a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

ક્યારેક કોઈનો પ્રેમ 
દરિયાના પાણી જેવો હોય છે
ના તો રાખી શકી
ના તો ચાખી શકી
🍁 સફર એક ચાહ 🍁 #સફર એક ચાહ

#સફર એક ચાહ

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

જેને આધાર માની ને બેસી
 એ જ ધારદાર નીકળે
ક્યારેક તમે સમજો કે બધા મારા છે
અંતે સમય જતા
એ જ સંબધ નિરાધાર નિકળે ✨

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

વરસી ગયો અંતે 
બહુ મુંઝાયા બાદ...
કોઈ સાચવી ન શક્યુ
આ ખોબા ભર લાગણી નો ભાર 🌾 #safar એક ચાહ

#safar એક ચાહ

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

હે, કાન્હા. ...
માંગુ છું એટલું કે
તે કરેલ પ્રેમની પરિભાષા
હું ખુદથી પોહચાડી..
બીજાને સમજાવી શકુ....
➖ સફર એક ચાહ ➖

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

હે.. કુદરત..
તે છલકાવી દીધા નદી ને તળાવ
પણ
મારી આંખનો એ ભરેલ ખૂણો
આજે પણ નથી છલકાયો #safar ek chah

#safar ek chah

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

કોઈ એક બુંદ લાગણી માટે તરસે છે
પછી🌾
એ જ લાગણી આંખો થી વરસે છે સફર એક ચાહ 😊

સફર એક ચાહ 😊

a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

માણસ સમયને નથી સાચવી શકતો
અને
સમય માણસને....

માન તો માણસના સારા સમયનું હોય છે
..... પરંતુ માણસને તો બસ.... 
એનુ જ અભિમાન હોય છે #Safar
a60cdf49dfe48f922afb49eb2fea24d7

👣સફર👣

હવે તો જિંદગી પણ ખાલી પડેલા બાકડા જેવી છે
જ્યા બેસવાની જગ્યા બે જણ ની છે
પણ.... ઊભા   થઈને  ચાલવુ એકલા  જ પડે છે #safar
loader
Home
Explore
Events
Notification
Profile