Nojoto: Largest Storytelling Platform
kinjalpandya0750
  • 525Stories
  • 1.4KFollowers
  • 8.7KLove
    2.0KViews

Kinjal Pandya

#melove😘💃🏻

  • Popular
  • Latest
  • Video
aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

🪔તમસો મા જ્યોતિર્ગમય🪔

सूर्य संवेदना पुष्पे:, दीप्ति कारुण्यगंधने|
लब्ध्वा शुभम् नववर्षेअस्मिन् कुर्यात्सर्वस्य मंगलम् || 

જે રીતે સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરુણાંને જન્મ આપે છે, ફૂલ હંમેશાં મહેકતું રહે છે એવી જ રીતે આવનાર આ નવા વર્ષનાં દરેક દિવસો, દરેક પળ તમારાં માટે મંગલમય  હો! 
નુતન વર્ષના અભિનંદન🙏🏻
- કિંજલ  પંડ્યા

©Kinjal Pandya
  નુતન વર્ષાભિનંદન

નુતન વર્ષાભિનંદન #સમાજ

aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya





શબ્દોનાં બાણથી ઘવાયાં છો ને?
રૂઝ વળવાનાં કોઈ ચાન્સ નથી! 

તમારાં પોતાનાંથી હણાયા છો ને?
તો, એ ઘાવ મટવાનાં કોઈ ચાન્સ નથી! 

તમે એનો ઈલાજ શોધવાં નીકળ્યાં છો ને?
એ રોગની દવા જડવાનાં કોઈ ચાન્સ નથી! 

કોઈ પ્રેમ કરશે.!? તમે પણ એમાં જ અટવાયા છો ને?
મતલબ વિના અહીં,કશુંય મળવાનાં કોઈ ચાન્સ નથી!

એક જ અટલ સત્ય છે જીવનનું, તમે જાણ્યાં તો છો ને?
માધવ શરણ, અહીં દુઃખ આવવાંનાં કોઈ જ ચાન્સ નથી!

:કિંજલ પંડ્યા

©Kinjal Pandya
  #sadquotes

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile