Nojoto: Largest Storytelling Platform
vipulmodhwadiya9257
  • 3Stories
  • 0Followers
  • 13Love
    0Views

Vipul sisodiya

  • Popular
  • Latest
  • Video
ae20de4fcb3fc5f776e2b5e7e5c5d971

Vipul sisodiya

હું ફૂલ થઈ ખીલું, વીજળી બની ખરુ.
સૂરજ થઈ ચમકુ, રાત બની પમરુ.

તે સમજી લીધી તારા પગની ધૂળ.
જોયા નહિં તે ઘમંડના ઊંડેરા મૂળ.


વાગ્યા ભીતરમાં ભણકાર
તું સમજી લેજે રે પડકાર.

©Vipul sisodiya love
ae20de4fcb3fc5f776e2b5e7e5c5d971

Vipul sisodiya

મારા શબ્દો સત્ય કરતા 

કડવા અને સાચા છે !!

©Vipul sisodiya attitude

#rayofhope
ae20de4fcb3fc5f776e2b5e7e5c5d971

Vipul sisodiya

ઊગીશ તો હું સૂર્ય બનીને ઊગીશ,
નહિતર અમાસ બનીને રહીશ.
આ દિવા ની જેમ એક ખૂણે ઓલાવુ 
મને પસંદ નથી.

©Vipul sisodiya My thoughts
#vipulsisodiya

#SuperBloodMoon


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile