Nojoto: Largest Storytelling Platform
valapankajbhai8234
  • 14Stories
  • 6Followers
  • 73Love
    837Views

Vala Pankaj bhai

  • Popular
  • Latest
  • Video
af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

jay sonal ma

jay sonal ma

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

*કેરી ની વિદાય નું ગીત*

બેના રે.... સાસરીએ જાતા જૉજૉ પાંપણ ના ભીંજાય...
કેરી તૉ પારકી થાપણ કેવાય... (2)

આદરામાં ભાઇ... કેરી ના ખવાય...
કેરી તૉ પારકી થાપણ કેવાય... (2)

કેરી તારા માથે આપણૉ  હાથ હવે નહીં ફરશે.....હાથ હવે નહીં ફરશે

ખવાતી તી જે ઘરમાં એની ડીશેડીશૉ રડશે..... (2)

બેના....રે.....
તારી આ મીઠી યાદૉ તૉ કૉઇ દી ના વિસરાય....
કેરી તૉ પારકી થાપણ કેવાય... (2)બેના.... રે....
હવે જો ખવાય તો ઝાડા ઉલ્ટી થાય....
કેરી તો પારકી થાપણ કહેવાય.
બેના.... રે...
કીડા રે પડે ને પાઠાં પણ પડેને
કેરી તો પારકી થાપણ કહેવાય.

©Vala Pankaj bhai

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

comdy

comdy

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

dikri vhal no driyo

dikri vhal no driyo

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

દીકરી વ્હાલ નો દરિયો

દીકરી વ્હાલ નો દરિયો

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

*કુરિવાજો*

*સગાઇ કરો, પૈસા લો ,છુટું કરો, પૈસા લો, ફરી સગું કરો, પૈસા લો..*
*ક્યારેય વિચાર્યું છે કે એ દીકરીની માનસિક પરિસ્થિતિ શું થતી હશે?*
*તમે કયારે વિચાર કર્યો છે કે તમે જે દીકરી ના પૈસા લીધા પછી દિકરી જયારે સાસરા મા જાય છે.અને તે દીકરી તેનુ ઘર બાંધે.ત્યારે તે શુ કરે છે ...?*
 *છોકરા પાસે જે પૈસા હતા તે બધા રુપિયા છોકરી ના બાપે લઇ લીધા*
*હવે તે દીકરી ને તેનુ ઘર વસાવવા માટે કોકના તબેલા ના શાણ ઉપાડવા કે કોકના બંઞલે કામ કરવા જવુ પડે છે...*
*શુ કરે બિચારી જે લોકો પાસે થી પૈસા લીધા છે સગાઈ કરવા તેમને તે પાછા તો આપવા પડે ને ...?*
*એટલે બંને માણસ નોકરી કરીને જે થોડા ઘણા પૈસા બચે તે જેના પાસે થી રુપિયા લીધા હોય તેને આપે છે*
*પછી દિકરી ના બાપ એમ કહે છે કે મારી દીકરી ના ઘરે કંઈજ નથી પણ ભાઇ કયાથી હોય જયારે તેની સગાઈ કરી ત્યારે તમે જે ઘરની અંદર જે પણ કઇ હતુ તે બધુ તમને આપી દિધુ છે*
*અટલે ભાઇ દિકરી ના રુપિયા ના લેવાય દિકરી ને આપવાનુ હોય કે પછી લેવાનુ હોય...?*
 *સમાજ ને હુ ખાસ વિનંતી કરુ છુ કે દિકરી તો ગાય કેવાય એના રુપિયા લેશો નહી ....અને લેવાય પણ ના......*
*તમે મારી વાત મા સહમત હોય તો શેર કરો વધારે તો નઇ પણ 50% તો સમાજ વિચારશેજ....

©Vala Pankaj bhai

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

દીકરી વહાલ નો દરિયો

દીકરી વહાલ નો દરિયો

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

ઘરમાં સૌની સખી,
એ વાત રાખજો આજથી લખી.
દીકરી નથી પારકી થાપણ,
એ તો છે બાપની આંખની પાપણ.

ઘરમાં સૌની સખી, એ વાત રાખજો આજથી લખી. દીકરી નથી પારકી થાપણ, એ તો છે બાપની આંખની પાપણ.

af00936b78cdfb5c21290422ca217108

Vala Pankaj bhai

ગુડ મોરનીગ

ગુડ મોરનીગ

loader
Home
Explore
Events
Notification
Profile