Nojoto: Largest Storytelling Platform
babu106765792998966
  • 226Stories
  • 303Followers
  • 1.7KLove
    166Views

Riddhi 10

  • Popular
  • Latest
  • Repost
  • Video
b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

........................................

©Riddhi 10 💯

💯 #Quotes

10 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

ભલે રાખી હશે બહુ સાચવી, સંભાળીને એને
છતાં પરણી જશે મૃત્યુને, આખર જિંદગી છે ને!

પીડા મળશે ભલે, સાથે નવો આકાર મળશે ને!
સમયને જો હથોડા મારવા છે, મારવા દે ને!

છે પ્રામાણિક બંને, એમની રીતે જ આવે જાય
તેં સુખદુઃખનેય રિશ્વત આપવા ચાહી હશે, હેં ને?

જો એવું હોય નહિ તો કોઈ આજે જીવતું ના હોત
સહનશક્તિ પ્રભુ આપે જ છે, દુઃખ આપે છે જેને

નિભાવું સાવ નોખી રીતથી હું દોસ્તી, ઓ દોસ્ત!
વિકલ્પ એમાંય બે આપું, તું જો સિક્કો ઉછાળે ને!

જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!

©Riddhi 10 right

right

9 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

तुम्हारे साथ किसी मंजिल की तलब नहीं है,
 
बस जहां तक राह चले हमसफर बने रहना।

©Riddhi 10 love you

#OneSeason

love you #OneSeason

11 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

જીભ તો જન્મતા ના પહેલા દિવસે જ મળી જાય છે 


પણ એના ઉપયોગ ની કળા મેળવવા આખી જિંદગી નીકળી જાય છે.

©Riddhi 10 💯

#standAlone

10 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

અમસ્તા અમને વારે વારે યાદ નથી આવતી તારી

જિંદગી ની અમૂલ્ય ક્ષણો આબાદ કરી છે તારી સાથે.

©Riddhi 10 Miss you

#droplets

Miss you #droplets

10 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

जिंदगी तब तक जन्नत है ,

जब तक मां बाप जिंदा होते है।

©Riddhi 10 love you mom dad

#MothersDay2021

love you mom dad #MothersDay2021

12 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

अपनी छवि का ध्यान रखे,
 
क्योंकि इसकी आयु आपकी
 
आयु से कही ज्यादा होती है

©Riddhi 10 #colours

9 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

માણસ એક દુકાન છેે,


તાળું ખુલે પછી ખબર પડે 

કે 

દુકાન સોનાની છે કે ભંગાર ની છે. 100% સાચી વાત

100% સાચી વાત

12 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

Move in silence. Only speak when it's time to say checkmate. silence

#allalone

silence #allalone

8 Love

b03075e0f7a3cc7b065c2168ab2ade49

Riddhi 10

Some people always smile Because they Know smiling Is easier Than explaining Why they are sad. always smiling

always smiling

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile