Nojoto: Largest Storytelling Platform
rjsvaraj7022
  • 6Stories
  • 8Followers
  • 30Love
    0Views

KANU

  • Popular
  • Latest
  • Video
b1713a6b86a21fc0fadc3c61d55174f8

KANU

કાના...I LOVE U MY...JANUDI💖💝
મારા પ્રેમ માટે મારા સંકલ્પ...
મેં એવા સંકલ્પ કર્યો છે કદાચ મારું મોત નિશ્ચિત છે.. અને મને કદાચ નર્કમાં પણ જગ્યા નહીં મળે.... કાગડા અને કુતરાના મોતે મરીશ...પણ દોસ્ત ..હે કાના !!મારા પ્રેમ ..માટે મને બધું જ મંજૂર છે.... બરબાદ થાવ કે મોત થાય તો પણ...

1) મને કદાચ બ્લડ કેન્સર છે... જે એને મેં કીધું છે... અને ડોક્ટરે મને શરાબ પીવાની... અને સોપારી ખાવાની સંપૂર્ણ ના પાડી છે... છતાંય હું કરું છું કેમ કે એની ઈચ્છા છે હું એની જિંદગીમાંથી દુર જાવ...જે મારા મોત સિવાઇ સંભવ નથી....એટલે હું અનહદ દારૂ પીવું છું... તારા માટે દોસ્ત...ખુશ રહે.. 💖😆

2) એણે મને કીધું કે મેં એને ખાલી SEX માટે એને પ્રેમ કર્યો તો....તો આજે મેં મારું શરીર એવું નપુંસક બનાવી દીધું છે... દવા અને જેનાથી નપુંસક બનાય એ બધું કરીને કે હું હવે કોઈની સાથે શરીર સંબંધ જ નહીં બા્ંધી શકું... ટૂકમાં હું મારા પ્રેમ માટે આજીવન બાયલો...હિઝડો.... નપુંસક બનીને જીવીશ....ENJOY Y9UR LIFE DOST....💖😆

3) મારા સંતાનની નજીક પણ નહીં જા....મારી વાઈફ ના  પેટમાં બાળક છે... પણ મારા પ્રેમ અને સંકલ્પ માટે હું ક્યારેય નહીં જાવ કે નહીં સ્વીકારુ..મને ખબર છે કે મને આવું કરવાથી નર્કમાં પણ જગ્યા નહીં મળે પણ મને મારા પ્રેમ માટે મંજૂર છે...💝😆

©KANU I LOVE...U

I LOVE...U

b1713a6b86a21fc0fadc3c61d55174f8

KANU

I LOVE U...MY KANU...JANU💝💖

મિત્રો... સાચા પ્રેમમાં હંમેશાં બલિદાન ..કુરબાની આપવી જ પડે છે.. હું મારા પ્રેમ મી મારુ બધું...સર્વસ્વ ન્યોછાવર કરી ચુક્યો છું... મારો પ્રેમ ક્રૃષ્ણ અને રાધા જેટલો પવિત્ર છે અને રહેશે... 
મે મારા મારા ગુરુ... માં મોગલ અને એ જેને ચાહે છે ..મુરલીધર ના શરણોમા સંકલ્પ લીધા છે..
જો એ કાનુડા ..જો એ નટવર..મારા મુરલીધર મારો પ્રેમ એ તારા શરણે છે.. તારા પ્રેમ માટે મને મોત આપ એ પણ મંજૂર છે...
તે જ ગીતામાં કિધુ છે જ્યાં પૂર્ણ અને નિ:સ્વાર્થ પ્રેમ છે ત્યાં હું છું... તો આજે ક્યાં છે..કાના..?આજે એ જ પ્રેમ મરી રહ્યો છે ને તું તમાશો જોવે છે...??

કાના...મારો પ્રેમ પણ પવિત્ર છે... એના માટે હું કાઈપણ મારું બધું જ આપીશ... મેં મારી તમામ.. સંબંધ.. ઈચ્છાઓ... બધું જ છોડી દીધું છે.. જ્યાં સુધી મારો પ્રેમ મને ન મળે.... મને મોત પણ આવે તો પણ..

મારી હાર થશે તો એમાં સાચા પ્રેમની જ હાર છે તારી. જ હાર છે..
મારા સંકલ્પ જે કદાચ કોઇ પ્રેમી એ એના.પ્રેમ માટે નહીં કર્યો હોય..

©KANU LOVE U ....VIMI

LOVE U ....VIMI

b1713a6b86a21fc0fadc3c61d55174f8

KANU

HAPPY BIRTHDAY..KANA

કાના આજે તારા જન્મદિવસે તારા અને તારી મમ્માના  સારા  સ્વાસ્થ્ય.. અને ભગવાન મુરલીધર તમને ખુબ જ સુખ સમ્રૃદ્ધિ ..તથા તમારા દરેક સપના સાકાર કરે એ પ્રાર્થના સાથે નિર્જળા ઉપવાસ કર્યો છે..

GOD BLESS ...BOTH🙏

બેટા.. તારી મમ્મા મને અત્યારે બવ જ નફરત કરે છે... તું અને એ બન્ને મારાથી ખુબ દૂર છો...😪😪MISS U KANU

પણ કાનુ તુ મારુ બધું જ છે... મારો પવિત્ર પ્રેમ છે... અને જીવનભર રહશે જ..

ભલે મારુ મોત થાય...I LOVE U...JANU

©KANU

b1713a6b86a21fc0fadc3c61d55174f8

KANU


  
HAPPY BIRTHDAY IN ADVACE
  MY KANU...HHHHH🎂🎂🍰

ચાહો એ પહેલા મળે બધું
ઈચ્છો એ પહેલા ફળે બધું
તેજસ્વિતા તંદુરસ્તી તરવરતી રહે
આવનારી હર ક્ષણ આપની મુબારક હો
તમને છે અમારી શુભેચ્છા
કે જીવન આપનું સદેવ ઝળહળતું રહે 🎉🎉🎂🎂

©KANU
  LOVE U BETA

LOVE U BETA

b1713a6b86a21fc0fadc3c61d55174f8

KANU

HAPPY BIRTHDAY...
MY KANA.......
🎂🎂💖💖🍰🍬

ADVANCE ...1 DAY AGO

LOVE YOU BETA..

BAV MISS U MY BACHCHA. 😪😪

©KANU MY KANUDA...LOVE YOU BETA

MY KANUDA...LOVE YOU BETA

b1713a6b86a21fc0fadc3c61d55174f8

KANU

પૂછયું જયારે એ પાગલ એ,"પ્રેમ તો છે,પણ કયાં સુધી?"
મૂકી ને એનો હાથ દિલ પર મેં કહ્યું, 'આ ધડકશે ત્યાં સુધી ".💞🤩😍


What IS LOVE....??
ભગવાન શ્રીકૃષ્ણ એ  કીધું છે...
જ્યાં સાચો પ્રેમ છે... ત્યાં હું છું..
હું પ્રેમ અને પ્રેમ હું...


દોસ્તો....આ  STORY કાલ્પનિક.. વાચેલી..સાંભળેલી... કે બનાવેલી નથી.... પરંતુ  મારો સ્વાનુભવ... મારા સાચા પ્રેમ... એક સાચો મિત્ર.. સાચો સાથી...સાચી પ્રેમિકા... ...બે પવિત્ર આત્માનું સાચું મિલન....એની સાથે વિતાવેલી યાદો.. ફરિયાદો...પ્રેમાલાપ...મીઠી મીઠી વાતો ને એનો  હેતાળ... સ્નેહભર્યો ગુસ્સો...
આ બધાં મારી પાગલ....મીઠી.. અને મારી જાન..ટૂકમાં MY SOUL AND MY ALL..સાથેના મારા સંસ્મરણો.

~~>> ખાસ વાત અને ખાનગી વાત :- 
આ STORY- યાદોની મીઠી સફર  હું ત્યારે કહું છું.. જ્યારે એણે મને જિદંગીના સફરમાં અત્યારે એકલો મુકી દીધો.....😃😃

પણ દોસ્તો એ મારી સાચી મહોબ્બત છે...I LOVE YOU ...KANU

PAGE --1

©KANU #Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile