Nojoto: Largest Storytelling Platform
ravijain1620
  • 23Stories
  • 45Followers
  • 87Love
    0Views

Ravi Jain

  • Popular
  • Latest
  • Video
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

There will be many
To pull you down,
So
Push yourself.
RJ  ROCKS... #pushyourself #letfearlose
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

Times change,
People change,
Opportunities change,
Necessities change,
Stations change,
Platforms change,
Stations change,
Frequencies change,
Wavelenghts change,
The only thing that
doesnt change is CHANGE!
BE READY FOR THE CHANGE!
RJ ROCKS... #changewiththechange
#bereadyforthechange
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

ज़िन्दगी रेत की तरह है...
जितना बांधना चाहो
उतना फिसलती जाती है,
जितना समेटना चाहो
उतना बिखरती जाती है।

जिंदगी आसमान सी हो...
ऊंचा उड़ने का अरमान हो,
हवा से बाते करने का ईमान हो
छू लो तो मुट्ठी में सारा जहाँ हो।
RJ ROCKS... #zindagi #lifelessons
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

ज़िन्दगी की जद्दोजहद में
प्यार करना भूल गए हैं,
साथ चलते चलते
हाथ थामना भूल गए हैं,
बच्चो के बड्डे मनाते मनाते
अपनी सालगिरह भूल गए हैं,
पसीना पोंछते पोंछते
आंखे पोंछना भूल गए हैं,
आओ आज हाथ थामे एक दूसरे को दिल से पूछें
खुश हो ना तुम!!
RJ ROCKS... #lovelife #happyanniversary
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

Faith has no religion,
Almighty has no division,
Lets India be united
 & great again
that's be the vision 
and the only mission!
JAI HIND..
RJ ROCKS... #UNITEDINDIA #HINDUMUSLIMUNITY #AYODHYA
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

તમે ગણિત માં પાકાં હતાં
એટલે સંબંધો માં કાચાં રહ્યાં
અમે ગણતરી માં કાચાં હતાં
એટલે સંબંધો માં સાચા રહ્યાં!

જીવન લેખા જોખા કે
ભાવ તોલ નથી,
કોની જોડે કેવા બોલ બોલ્યા
એના થી વધુ
કઈં અનમોલ નથી!
RJROCKS... #lifelessons
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

આ દિવાળી ચાલો..
અંતર માં થોડોક ઉજાસ કરીએ,
મન ના બંધ માળિયા માં
ઊગેલા જાળાઓ નો વિનાશ કરીએ,
રૂસાયેલા આપણાં થી દૂર થઈ ગયા
મિત્રો ને દૂરભાષ  કરીએ,
ભાગતી દોડતી જિંદગી માં
સુવાસ ની સાથે થોડોક શ્વાસ ભરીએ..
દિવાળી મુબારક..
અંતર નો હરખ મુબારક..
RJ ROCKS... #HAPPYDIWALI
#BEINGWITHFAMILY
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

तुम अल्फ़ाज़ हो
तुम अंदाज़ हो
तुम आफताब हो
तुम खुशी का आगाज़ हो
तुम हौंसला हो
तुम जज़्बात हो
तुम ज़िन्दगी मेरी
तुम सबसे प्यारी सौगात हो।
करवा चौथ मुबारक।।
SRJ ROCKS ... #karvachauth
#loveislife
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

જાત સાથે વાત
કે ગામ ની પંચાત?
બોલો શુ ગમે!
જાત ની માવજત
કે ગામ ની હજામત?
બોલો શું ગમે!

ખુશી કે ખુશામદી
બકબક કે બંદગી
શ્રેષ્ઠતા ની સાથે સાદગી
જિંદગી ની સાથે જીંદાદીલી
બોલો શુ ગમે!
RJ ROCKS... #Zindagi
#happiness
b1cd4331ce32d710e6bcc99f7d9711f3

Ravi Jain

જાત સાથે વાત
કે ગામ ની પંચાત?
બોલો શુ ગમે!
જાત ની માવજત
કે ગામ ની હજામત?
બોલો શું ગમે!

ખુશી કે ખુશામદી
બકબક કે બંદગી
શ્રેષ્ઠતા ની સાથે સાદગી
જિંદગી ની સાથે જીંદાદીલી
બોલો શુ ગમે!
RJ ROCKS... #Zindagi
#happiness
loader
Home
Explore
Events
Notification
Profile