Nojoto: Largest Storytelling Platform
kafirkavi5413
  • 3Stories
  • 168Followers
  • 24Love
    616Views

Kafir Kavi

I am poet & magician +919427273636

  • Popular
  • Latest
  • Video
b46659ebb65ef79dab70df3722f2c591

Kafir Kavi

Ram Navami Special 2020

जय सियाराम

Ram Navami Special 2020 जय सियाराम #nojotovideo

b46659ebb65ef79dab70df3722f2c591

Kafir Kavi

KAFiR KAVi

KAFiR KAVi #nojotovideo

b46659ebb65ef79dab70df3722f2c591

Kafir Kavi

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું,
પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું

તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે,
મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું.

મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય,
ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું.

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું, પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે, મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું. મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય, ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું. #nojotovideo

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile