Nojoto: Largest Storytelling Platform
priyankapatel5068
  • 140Stories
  • 5Followers
  • 1.7KLove
    38Views

Priyanka Patel

  • Popular
  • Latest
  • Video
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

White Always doubt your doubt,
 before you doubt your faith.

તમારા વિશ્વાસ પર શંકા કરતા પહેલા
તમારી શંકા પર શંકા કરજો.

©Priyanka Patel #Sad_Status quotes on life inspirational quotes

#Sad_Status quotes on life inspirational quotes

b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

White life is just like a mashup song.........

जैसे mashup song में अगला गाना कोनसा आएगा ये पता नहीं होता,
but फिर भी हम उसके साथ गुनगुनाने लगते हैं।

ठीक वैसे हीं जिंदगी आगे कोनसा मोड़ लेकर आएगी ये हमे नहीं पता,
पर trust me वक्त के साथ सब adjust हो ही जाता हैं।।

©Priyanka Patel #good_night
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

દૂરથી તો બધું જ સારું લાગે છે.

નજીકથી અનુભવ કરીએ તો દરિયાનું પાણી પણ ખારું લાગે છે.

©Priyanka Patel #Chhuan
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

White બસ આ એક કામ થાય એવું નથી,
  થાકીને બેસી જવું એ પોસાય એમ નથી.
હાંફ ચડે તો બેસવાનું મન થાય,
    પણ સમય સાથેની દોડમાં હરાય એમ નથી.
કેટકેટલી ઈચ્છાઓ અને સપના જોયા,
એ શબ્દોની માપપટ્ટીથી મપાય એમ નથી.
ભલે કહેતા હોય લોકો "આટલું મળ્યું એટલે બસ"
પણ અનુભવથી કહું છું કે જરાય એવું નથી.

©Priyanka Patel #love_shayari
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

White કોઈપણ રિલેશનમાં ટાઈમપાસ કરવો અને ટાઇમસ્પેન્ડ કરવો એ બંનેમાં ઘણો ફર્ક છે.
કારણ કે જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે ટાઇમસ્પેન્ડ કરી રહ્યા હોય ત્યારે બંનેને આનંદ મળે છે પણ જ્યારે ટાઈમપાસ થઈ રહ્યો હોય ત્યારે બંનેમાંથી એકને જ આનંદ મળે છે.

©Priyanka Patel #Sad_Status
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

White Understanding yourself is POWER.
Loving yourself is FREEDOM.
Forgiving yourself is PEACE.
Being yourself is BLISS.

©Priyanka Patel #safar
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

The most attractive quality 
about a man is 
his ability to be soft.

©Priyanka Patel #SAD
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

शिकवे इतने है कि
एक किताब लिख दू,,,,,
सब्र इस कदर है कि
एक लफ़्ज भी ना कहू!!

©Priyanka Patel
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

શબ્દોની તાકાત શારીરિક શક્તિ કરતા પણ વધારે હોય છે.પણ જો એનો સારી રીતે ઉપયોગ કરતા આવડે તો.........

The power of words is more greater than Physical strength.
but if we use that power well......

©Priyanka Patel #Chess
b6510894d2db758abe4f037c59dae045

Priyanka Patel

If you have the chance to make people happy,
then just do it.

sometimes people are struggling silently.may be your act of kindness can make their day.

©Priyanka Patel #KhoyaMan
loader
Home
Explore
Events
Notification
Profile