Nojoto: Largest Storytelling Platform
ajaypanchal3989
  • 252Stories
  • 360Followers
  • 1.7KLove
    0Views

Ajay Panchal

  • Popular
  • Latest
  • Repost
  • Video
b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

હતી કે છે આજે પણ ચાહત તને પણ કોઈનાથી..

કહી હા તુ એકરાર કર કાં મને ખોટો પુરવાર કર...

©Ajay Panchal #LostInCrowd
b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

India quotes  ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
.                             ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
.                             ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
.                             ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
.                            જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
.                            ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
.                           અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
.                           વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
.                           વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
.                            કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
.                            મનુકુલ-મનનની ધારા.

©Ajay Panchal

b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

પ્રશ્ન છુ તારો અને તારો જવાબ છુ ,
જે ના ઉકલે તારા થી અને જ તારો હું ઉકેલ છુ ,
રોનક છુ રંગત છુ થોડો ઘણો પણ તારો અંગત છુ ,
તારી આંખો નું ખુમાર છુ તારા રૂપ નો અંબાર છુ ,
તું આવતી ને લોભાવતો હું તને 

તારોજ ખ્યાલ રાખું છુ દુર ક્યાં છુ હું તારા થી 
તારા અંતર નું અંતર છુ તરમાં માં તરબર છુ.

©Ajay Panchal

b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

ઓ દર્દ! મારા પ્રેમ નું ગૌરવ સંભાળજે,

ભૂલી રહ્યો છું હું મને ભૂલી જનાર ને.

©Ajay Panchal #SAD
b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

ખુદને લખાય એવી કલમને પાટી શોધું છું, 
શબ્દો કંઇક મળે ને શબ્દો કઇક શોધું છું.
અંતરના ઓરડામાં ડોકાઇને મુજને શોધું છું,
મળ્યું કઇક એટલું ને હજુ કંઇક શોધું છું.

©Ajay Panchal

b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

મોકલું છુ મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો અમૂલ્ય છે યાદ રાખજો,
તડકા માં છાયડો ના લાવી શકું,
પણ ખુલા પગે તમારી સાથે ,
ચાલીશ એ યાદ રાખજો…

©Ajay Panchal

b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

મિલનના કોલ વિના રાહ એની ના જોવી,
એ મશ્કરી છે મહોબ્બતની, ઇન્તિઝાર નથી.

🌹 મરીઝ 🌹

©Ajay Panchal #waiting
b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

એક સંબંધ હૃદયમાં મને એવો તે ખૂંચ્યો છે, 
લાગણી પરથી ભરોસો સાવ જ ઉઠ્યો છે.

અડીખમ દેખાતો હોય ભલે ને આ "અજ્ઞાત", 
કહું છું સાચું અંદર હિમાલય આખો તૂટ્યો છે.

©Ajay Panchal

b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

ઓચીંતુ  એક  સામટુ  આવ્યુ.
એની  યાદ નુ  ઝાપટુ  આવ્યુ.

©Ajay Panchal #freebird
b7064d208013506b744321baa7f47c6b

Ajay Panchal

તારા  લીધે  નહી  મારા  માટે  ત્યાગુ  છુ.
રાતભર  જે  તારા  ખ્યાલો માં  જાગુ  છુ.

કેવો  રંગ  ચડ્યો  છે  તારા  સંગ નો  જો,
હુ  જેને  પણ  મળુ  છુ, દીવાનો  લાગુ  છુ.

જઈ  જઈ ને  ક્યા  તારા થી  દુર  જવાનો,
તારી  ભીતર  જ  ફસ્યો  છુ ને  ભાગુ  છુ.

પછી  આખુય  આયખુ  વીતી  જશે  મારુ,
બસ  એક  ઝલક  તારી  જોવા  માગુ  છુ.

દર્પણ  સામે  ખુદ ના  વખાણ  કરી  કરી,
હુ "અજ્ઞાત" મારી  જાત ને  જ  ઠાગુ  છુ.

©Ajay Panchal #alone
loader
Home
Explore
Events
Notification
Profile