Nojoto: Largest Storytelling Platform
pareshparghiambe5127
  • 25Stories
  • 370Followers
  • 342Love
    41Views

Paresh Parghi Ambedkarwadi

#friends

  • Popular
  • Latest
  • Video
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

#हाथरसगैंगरेप

शुक्र है बेटी थी, चुपचाप जला दिया गया,,
अगर गाय होती तो 
अब तलक कई शहर जल चुके होते।।
परेश पारघी #Stoprape
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

डॉ बाबा साहब ने कहा था
लोग मुझसे इसलिये नहीं डरते 
कि मैं विद्वान हूं
ज्यादा पढ़ा-लिखा हूं
मैं बड़े समुदाय का प्रतिनिधित्व करता हूं।
लोग मुझसे इसलिये डरते हैं 
कि मैं शीलवान हूं
चरित्रवान हूं
और स्वाभिमानी हूं
मुझे खरीदा नहीं जा सकता
मुझे और मेरे विचारों को 
बेचा नही जा सकता है। 
#drbhimraoambedkar jay bhim 🙏
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

#KargilVijayDiwas 🙏 23 સપ્ટેમ્બર 🙏

🙏 ડોક્ટર બી આર આમ્બેડકર 🙏

🙏 સંકલ્પ દિવસ 🙏

🙏 જય ભીમ 🙏

🙏 #sankalpdivas 🙏
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

આખો ચૈત્ર મહિનો પૂરો થઈ જાશે પણ આ વર્ષે તો કોઈના *પિતૃ* *પાણી* માંગતા નથી અને કોઈ *ભડનો* *દીકરો* પોતાના *પિતૃને* *પાણી* પાવા પણ બહાર નીકળતો નથી.  

આવા બધા કેટલાય પ્રકારના ફાલતું કર્મકાંડનાં ધતિંગને ઓળખી લેવાનો સમય છે. 

મગજ હાલતું હોત તો આવા ધતિંગ બંધ કરીને શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પાછળ સમય વાપરો.

" પરેશ પારઘી " #footsteps અંધવિશ્વાસ ભગાવો આત્મવિશ્વાસ જગાવો 🙏

#footsteps અંધવિશ્વાસ ભગાવો આત્મવિશ્વાસ જગાવો 🙏

bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

સવારે એક મંદીર ખુલ્લુ જોયું તો મે પુછ્યું કેમ આજે ઘણાં દિવસ પછી મંદીર ખોલ્યું તો પૂજારી કહે સરકારે લગભગ ધંધામાં છુટ આપી છે...
સમજાય તેને વંદન બાકી 🔔 વગાડો #lockdown3 અંધશ્રદ્ધા ભગાવો આત્મવિશ્વાસ જગાવો 🙏

#lockdown3 અંધશ્રદ્ધા ભગાવો આત્મવિશ્વાસ જગાવો 🙏 #વિચાર

bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

જે સજ્જન માણસ ના મગજ માં હિન્દુ મુસ્લિમ નામની ધીંગા મસ્તી ચાલુ હોય એવા તમામ સજ્જન ‌માણસે આ પોસ્ટ થી દુર રહેવા નમ્ર વિનંતી , ને એની સાથોસાથ બોલીવુડ અભિનેતા ઈરફાન ખાન ને હ્દય થી ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏 #irrfankhan #RIP 💔😭🙏
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

World Book Day વિશ્વ માં જેની પાસે સોથી મોટું પોતાનું પર્સનલ પુસ્તકાલય હતુ કે જેમા 50,000 થી પણ વધુ પુસ્તકો હતા , એવા મહામાનવ ડૉ. બી આર આંબેડકર ને #worldbookDay ની હાર્દિક શુભેચ્છાઓ.
🙏જય ભીમ 🙏 #world_book_day
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

World Book Day વિશ્વ માં જેની પાસે સોથી મોટું પોતાનું પર્સનલ પુસ્તકાલય હતુ કે જેમા 50,000 થી પણ વધુ પુસ્તકો હતા , એવા મહામાનવ ડૉ. બી આર આંબેડકર ને #worldbookDay ની હાર્દિક શુભેચ્છાઓ.
🙏જય ભીમ 🙏 #world_book_day
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

World Book Day વિશ્વ માં જેની પાસે સોથી મોટું પોતાનું પર્સનલ પુસ્તકાલય હતુ કે જેમા 50,000 થી પણ વધુ પુસ્તકો હતા , એવા મહામાનવ ડૉ. બી આર આંબેડકર ને #worldbookDay ની હાર્દિક શુભેચ્છાઓ.
🙏જય ભીમ 🙏 #world_book_day
bdadae40e0517cfed0c35f6d49879f79

Paresh Parghi Ambedkarwadi

તમે 1 મહિનો મંદિરમાં ન ગયા શું ફેર પડ્યો? કાઈ નહીં.. 
નથી ભગવાનને ફેર પડ્યો કે નથી તમને. તો સમજી જાવ તમારા મંદિરમાં જવા કે ન જવાથી કોઈને કાઈ ફેર નથી પડવાનો. ફેર પડશે ખાલી મંદિરની આવક પર જીવતા લોકોને. સમજો, ભગવાન ખાલી કમાવાનુ સાધન છે, અંધશ્રદ્ધા છે, એની પાછળ સમય અને પૈસા ના વેડફસો. 🙏 અંધશ્રદ્ધા ભગાવો ને વિજ્ઞાન અપનાવો 🙏

અંધશ્રદ્ધા ભગાવો ને વિજ્ઞાન અપનાવો 🙏 #વિચાર

loader
Home
Explore
Events
Notification
Profile