Nojoto: Largest Storytelling Platform
ravirabari8836
  • 6Stories
  • 10Followers
  • 40Love
    460Views

ravi rabari

Shayar

  • Popular
  • Latest
  • Video
be6eebd76892474335994fa86ec1e8ac

ravi rabari

be6eebd76892474335994fa86ec1e8ac

ravi rabari

White પ્યાર કરીલે પ્યાર કરીલે શું કોઈ તારો યાર નથી,
બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે કયાય બહાર નથી !

આલમ અજબ છે ઇશ્વરની એમા બુધ્ધિશાળી તમામ નથી,
થોડી બુદ્ધિવાળા થોડા અને ગાંડા ના કયાંય ગામ નથી !

નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી,
ધ્યેય વિનાનું જીવન જીવવું એમા તારો ઉધ્ધાર નથી ! 

દેતો સૌને તને પણ દેશે એનો શું તને ઈતબાર નથી,
સૌનું સુણે તારુ કાં ન સુણે તારા અંતર નો ઈ પુકાર નથી ! 

શેઠ આડતિયો મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી,
જેને જેટલુ તેટલુ જ તેને તલભાર વધુ દેનાર નથી ! 

ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માંગ્યુ ઈ મળનાર નથી,
મનુશ્ય દેહ 'હિંગોળ' મળ્યો ઈ હરિ નો શું ઉપકાર નથી !

©ravi rabari #Sad_Status
be6eebd76892474335994fa86ec1e8ac

ravi rabari

આવી આઠમ ને મચ્યો સોર
આવ્યો કાનુડો માખણ ચોર
વાસુદેવ નો વારસ નંદનો લાલ 
વ્રજ ગોકુળમાં ઉડે ગુલાલ
Happy janmashtami

©ravi rabari
  #lord_krishna
be6eebd76892474335994fa86ec1e8ac

ravi rabari

#RIPDilipKumar દરેક હસતો માણસ હસતો નથી હોતો
સાથે હોય ત્યારે કદર કરી લેજો સાહેબ 
કેમકે આ દુનિયામાં લાગણીવાળો સબંધ સસ્તો નથી હોતો
✍️ રવિ ગરસર

©ravi rabari
  #RIPdilipkumar ✨🙏
be6eebd76892474335994fa86ec1e8ac

ravi rabari

I can fix everyone's mood but no one can fix my mood You have to keep smiling. Why are you not having fun? In response, I have to say that I am in Jalsa, there is a lot of pain, but there is no one to ask, I have to fight the Mahabharata of life by becoming my own charioteer with the hope that tomorrow will be a good day.
❤️‍🩹
               Ravi Garsar ..✍️

©ravi rabari #talaash
be6eebd76892474335994fa86ec1e8ac

ravi rabari

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile