Nojoto: Largest Storytelling Platform
desaivipul2632
  • 8Stories
  • 5Followers
  • 71Love
    30.1KViews

Desai Vipul

  • Popular
  • Latest
  • Video
bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

મારી unhappy life માં
એક બહુ જ ખાસ પળ છો તમે
જેના એક મેસેજ માત્ર થી જ
મારુ mood એકદમ happy થઇ જાય
મારી life નો special person એટલે તમે

©Desai Vipul
  #__Special persong

#__SPECIAL persong

bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

Aapde badhani vat kariye k p6i mari j vat koi pN vyakti jyare ek biji vyakti ne bahu j love karto hoy ne to ena vagar rahi pN nathi sakto ane eni koi pN vat karya vagar pN rahi nathi sakto jyare te bahu khush hoy etle pN ena partner jode vat thay k na thay but ene to ena manthi vat karvi j 6e etle e ekla ekla pN bole 6e ane jem ena partner jode real ma vat karto hoy e ritna potani vat muke 6e....ane ema ene bahu j badhi khushi pN made 6e ane aam j jyare e dukhi hoy 6e k koi pN secrets hoy k p6i teni life ni koi pN babat te potana life partner jode share kare 6e ane ha karvi pN joyiye but jyare aa vat be mathi koi ek na samji sake k p6i na kare ne to samevadi koi pN vyakti ne heart jarur thay 6e Becoz e ke k p6i na kahe e potani marzi ni vat 6e but ek Sacha sangathi to tene j kevay 6ene k je koi pN vat ni hichkichat vagar koi pN vat secrets share kari sake.....ane jyare aavu thay etle evu pN lage 6e k jane aapda pyar ma j hju kayink kami 6e hju puri karvani jarur 6e......👫

©Desai Vipul
  #___Someone
bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

તારાથી હું પૂરો છું
તારા વગર હુ અધૂરો છું
આમ ઘણા બધા છે મારી લાઈફ મા
પણ તારા વગર હુ અધૂરો છુ
જીંદગી ચાલે એક અલગ જ મેહફીલ માં
પણ જો એ મેહફીલ મા તુ શામીલ ના હોય તો
તારા વગર હુ અધૂરો છું
તારાથી હુ પુરો છુ
તારા વગર હુ અધૂરો છું ....❤️🥰

©Desai Vipul
  #__important person

#__important person

bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,  આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.😍

©Desai Vipul
  #__Mood
bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

Mari happiness: have aa happiness nu nam aave ne etle ek j chehro manma vase e chhe l.... Mari hasi pachhad nu Karan pn tame Ane mara harek vichar ma k pachhi Mari life ni darek vat ma pn tame...... Ha hu nathi Rahi sakti Tamara vagar Ane km rahu....jyare tame Mari life ma legally enter thaya chho to pachhi hu km rahu Tamara Vina......mare to harek pal ma tamaro sath joyiye chhe Mari darek Nana mathi Nani Khushi pn tamari sathe celebrate karvi chhe.....jindgi ni harek xan tamari sathe jivvi chhe Mara aakha divasma Jo hu koine yad Karine ekli ekli hasti hoy to e tame chho.... Kharekhar aam tamne jovu ne etle game tevi  problem hoy ne to pn aam chehra par smile aavi Jay .....Mari e happiness chho tame... Tamara vichar Matra thi j Maru mood ekdum aam chakachak thayi Jay.... Jo hu koi nu nam sambhdine pn khush thayi jati hoy ne to pn e tamaru nam chhe Mari jaan...........😘❤️

©Desai Vipul
  #___Love
bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

હજારો મેહફીલ મા તલાશ તમારી છે
જિંદગી થી હારીને પણ એક આશ તમારી છે
જીવન તો બહુ રડાવે છે પણ મારા લાખો દુઃખો ની વચ્ચે હારી ન જાવ એવો એક ચેહરો તમારો છે ....
જેને જોવાથી મારા મારુ મન હળવું જ નહિ પણ સુકુન માણે છે.....💓
બહુ જ બધો પ્રેમ કરુ છુ તમને મારા જીવ....😘😘♥️

©Desai Vipul
  #___Love life
bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

મનના એકાદ ખૂણે ક્યાંક નારાજ થઇને પણ તમારા વિશે વિચારું છુ..✨
ક્યાંય પણ જાવ તો રાહ તમારી જોવું છું🫡
હસે મારી આગળ લાખો ચેહરા🥴
પણ આ આંખો ને તો એક તમારી જ🥰
આદત છે .....😘
મારી life માં આવ્યા હતા તમે અજાણ બનીને....🤔
પરંતુ અત્યારે મારા જીવનનું અસતિત્વ તમે જ છો....👩‍❤️‍💋‍👨💓🫶🏻😘

©Desai Vipul
  #__Most important person of life ..

#__Most important person of life ..

bf6b62617c15cf77d17d0fb4d3f2e8e0

Desai Vipul

કે જ્યારથી તમે મારી life મા આવ્યા ને 
જાણે એક અલગ life મળી ગઈ...... 🥰
જીવન ના અર્થ ગણા છે પણ મારે તો 
તમારો જ સથવારો જોઇએ છે....❤️
ઓલું કેહવાય ને કે કોઈ એક ખાસ વ્યક્તિ
Special one...😘
બસ , મારા માટે તમે એજ છો....👩‍❤️‍💋‍👨

©Desai Vipul
  #___Special one


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile