Nojoto: Largest Storytelling Platform
mahekchudasama2345
  • 85Stories
  • 62Followers
  • 869Love
    2.8KViews

Mahek Chudasama

student

  • Popular
  • Latest
  • Video
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

pyarr aur drugs dono same he 
dhire dhire apana aadi banake
usaki aesi lat lagana 
ki chhute hi na
aur agar chhodna chaho bhi to dil aur dimag 
dono ko sunn kar dena jese iss bejan sharir me kuch bacha hi na ho .......

©Mahek Chudasama #feelings
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

અવલોકન.........








શેરી માં  ચંપા ના ઝાડ પર આવેલ સફેદ ફૂલો પર વેલી સવારે આવેલ વરસાદ ની બુંદો ને જ્યારે ઉતાવળ માં એપ્રોન પહેરતા પહેરતા ,

બપોરે પાછા ફરતી વખતે  તડકામાં ,બધા જ ઘરે એસી ની મસ્ત હવા ખાતા લોકો જ્યારે ઘોર સન્નાટા વચ્ચે થતાં નહિવત અવાજો ને નથી સાંભળી શકતા ત્યાર નો સમય 
 કે પછી સમી સાંજે ટયૂશન માંથી છૂટતા બાળકો નો કોલાહલ ને સાથે ચાર રસ્તે ત્રણ થી ચાર માસી નું ભેગુ થઈ ને વાતો કરવી ,
આખા ગામ ને કરડતા કૂતરા નું મસ્ત આરામ થી સૂવું કે પછી સમડી નુ ભર આકાશે ઉડવું ,
વરસાદ ની ભીની થયેલી દીવાલો ને સામેના ફલેટ માં થતો નવો કલર,           સુમિરે ના જીવન માં ચાલતો બદલાવ,આ બધું જ મારું જીવન બની ચૂક્યું છે .
 જાણતા અજાણતા, હું આ બધા ની વચ્ચે ક્યાંક વસવાટ કરી છું ને 
આ બધા ની અંદર ક્યાંક હું વસવાટ કરું છું
ક્ષણો માં જીવન ને જીવન ક્ષણો થી માણવા ની આ પદ્ધતિ મને ગમવા લાગી છે ....
જીવન ને એક નવા નજરિયા થી જોવા ની આદત પાડવા લાગી છે.

©Mahek Chudasama #UskiAankhein
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

मैं ना हजार चीज़े लिखती थी 
ज़िंदगी कैसी होनी चाहिए 
जिंदगी कैसी होती है 
जिंदगी क्या है
पर असल बात तो ये है के 
जिंदगी तो  जो कभी कभी
मेने जो सोचा वो थी ,
कभी उससे बिल्कुल ही जुदा
कभी उसपे अचानक से छींटे गीर जाते थे 
बेमतलब सी लगती बातों के ,
और कभी मतलब निकालते हुए भी 
बेमतलब लगती हुईं जिंदगी से 
मेने अब एक रिश्ता जोड़ लिया है
वो जेसी भीं है, मेरी हे
सवरती रहेंगी, उलझती रहेंगी
फिसलती रहेगी, संभलती रहेंगी
जैसी भी हो मेरी रहेंगी।

©Mahek Chudasama
  #Journey
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

when atal bihari vajpayee  says 
ye tarpan ki bhoomi he arpan ki Bhoomi he 


he doesn't mean to sacrifice your mental health bro.....

©Mahek Chudasama #lonely
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

can we normalised the normal 

where we are guilty on something
and still choose to leave after a decent apology 
where we find some red flag surrounded 
by a grean flag making ourselves confused to take a decision...

©Mahek Chudasama #me
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

me :- it's so easy to write feeling ,
      am i right ?
            until you don't expect others to feel it ...
[ i replied ]

©Mahek Chudasama #story
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

believe it or not 
just for a once become selfish
and there are lines of people ready to blame you

©Mahek Chudasama #lonelynight
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

कहेता हे ज़माना मेरी वफ़ा को जूठा ,
बुद्जिल मेरा दिल सही मुर्शद ,
आखिर वो भी एक दिल था ।

©Mahek Chudasama #Hum
c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

અજાણ્યું હતું આ શહેર જ્યારે પહેલી વાર આવ્યાં ,
ના કોઈ સબંધ ના કોઈ ઓળખાણ,
પણ ભરબપોરે આજ કંટાળીને ભાગ્યે જ ખુલતી ગેલેરી માં નજર કરી 
તો કેટલાક જાણીતા ચહેરા નજરે પડ્યા ,
કેટલીક યાદો તાજી થઈ ,
ને સાથે એક સ્મિત જેમાં હતી થોડી હતાશા ,
કારણ કે સ્મરણ થયું આજ કે 
આ શહેર બસ છૂટી જવા ના આરે છે ,
આ લોકો જેને રોજ જોવ છું ,જેની જોડે હસુ છું ,જેની જોડે લડું છું 
એમને મળવા માટે એક દિવસ રાહ જોવી પડશે 
જે કલાસમેટસ જોડે યાદો બની છે ,જેમને ક્યારેક પ્રોત્સાહન આપ્યું છે તો ક્યારેક એમના પર એક જજમેંટ બેસાડ્યું છે ,એ એક સવાર ઉઠિશું તો દેખાશે પણ નહિ 
કોઈ સર ની ધમકી નહિ હોય કોલેજ આવા માટે ,
કોઈ છુપીછુપાઈ ને માસબંક નહિ થાય 
કોઈ ટૂર નહિ, કોઈ પાર્ટી નહિ,કોઈ એક ની વિકટરી પર જુમતો આખો ક્લાસ નહીં,
છેલ્લા ચાર વર્ષ થી આ મારા જીવન નો એક હિસ્સો છે 
જે બસ અચાનક અલગ થઈ જશે
જેટલું દુઃખ ઘર થી દુર આવતા થયું હતું કદાચ
 આ બધું છોડતાં નું દુઃખ એના થી પણ વધારે હશે,
આ શહેર ને અહી ના લોકો ,આ કોલેજ ને અહી ની યાદો 
જિંદગી ભર યાદ રહેશે .

©Mahek Chudasama
  nostalgia
# last year

nostalgia # last year #Life

c12f82fba3c9f9b69fe0dc0bef8f1fb3

Mahek Chudasama

ઘણાં લોકો કહે છે ને કે તમારી આસપાસ રહેતી
 વ્યક્તિ તો માત્ર તમારા જીવન ની વાર્તા નું એક ચેપ્ટર છે .
પણ ઘણી વાર કોઈ એક વ્યક્તિ આપણા જીવનમાં એક ચેપ્ટર નહિ પણ આપની સાથે જીવતી એક બીજી વાર્તા હોય છે , આપણું એક કદમ આપણી સાથે એમની વાર્તા માં પણ ભૂકંપ લાવે છે, આપણી એક સ્માઈલ એમની વાર્તા માં પણ સુનેહરા ગીતો સંભળાવે છે તો કયારેક સેલ્ફ લવ ને પહેલા આવી વ્યકિત વિશે પણ વિચારવું , બહુ વધારે નહિ તો કંઈ નહીં બસ બે ઘડી જ પણ જીવન ના કઠોર કે રૂડા 
પગલાં ભરતા પેહલા આ વ્યક્તિઓ ને સંભારવું.

©Mahek Chudasama #Hum
loader
Home
Explore
Events
Notification
Profile