Nojoto: Largest Storytelling Platform
hetalgor4009
  • 3Stories
  • 2Followers
  • 11Love
    0Views

Hetal Gor હેત

હેતના સરોવરમાં આ દિલ વહ્યું છે. લાગણીઓ રૂપે શબ્દોમાં લખાયું છે. વાત છે અનોખી હેતના શબ્દોની , પંક્તિઓરૂપે કાગળના પાને કંડાર્યું છે.

  • Popular
  • Latest
  • Video
c20c674a3ac75eaaed2c1e4151997e3c

Hetal Gor હેત

જેમ ધરતી પર હળવા કંપનો આવે છે ને ધરતી પર બધું બદલાય જાય છે, એમ જિંદગીમાં પણ હળવા કંપનો આવવા જરૂરી છે કેમકે નવી શરૂઆત ત્યારે જ થાય જ્યારે કંપનોથી બધું અસ્તવ્યસ્ત થયું હોય.

©Hetal Gor હેત #હેતનીકલમે✍️ #હેત #મોટીવેશન #writingcommunity #writersofnojoto 
#WalkingInWoods

#હેતનીકલમે✍️ #હેત #મોટીવેશન #writingcommunity #writersofnojoto #WalkingInWoods #Advice&Motivation

c20c674a3ac75eaaed2c1e4151997e3c

Hetal Gor હેત

नहीं हो पास फिर भी पास हो तुम
मेरे दिल के सबसे नजदिक हो तुम
 क्या बताउ मैं हाल-ए-दिल ?
देखो आज भी मेरे लिखे अल्फाजो में भी हो तुम।

©Hetal Gor હેત #હેતનીકલમે✍️
#હેત 
#alfaz_ye_mere #alfaz_e_shayra #hindi_shayari #hindinojoto 

#NationalSimplicityDay
c20c674a3ac75eaaed2c1e4151997e3c

Hetal Gor હેત

મારી બધી ખુશીઓનો સરવાળો એટલે તું
બસ હવે તારા નામની બાદબાકીથી ડર લાગે છે.
પણ તું તો જાણે ભાગાકાર કરીને જ બેઠો હોય,
હવે કેમ ગુણું તને જિંદગીના ગુણાકાર સાથે?

©Hetal Gor #હેતનીકલમે✍️
#પ્રેમપંક્તિઓ 
#પ્રેમ_ની_યાદ 
#પ્રેમ_ની_એક_વાત 

#standAlone

#હેતનીકલમે✍️ #પ્રેમપંક્તિઓ #પ્રેમ_ની_યાદ #પ્રેમ_ની_એક_વાત #standAlone


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile