Nojoto: Largest Storytelling Platform
barotjinal8245
  • 43Stories
  • 17Followers
  • 593Love
    3.1KViews

Jinal

jinieee

  • Popular
  • Latest
  • Video
c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

Be yourself; everyone else is already taken.” –

©Jinal #motivation
c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

एक दिन ‘हुस्न’ से सादगी ने कहा मुझको पहना करो “सच्चा” जेवर हूँ मैं

©Jinal
  #morning_motivation
c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

May your life be filled with peace, wealth, and happiness on this auspicious festival of Navratri.

©Jinal
  #navratri
c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

હવે નથી રહ્યું આ આંખ માં પાણી રણ બની બેઠો છે દરિયો

લાખ તુફાનો સમાવી ખુદ માં છતાં શાંત બની બેઠો છે દરિયો

©Jinal
c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

સમય સમય ની વાત છે
હવા માં ગુંજી રહ્યો
એનો સાદ છે
ભલે એ નથી આજે મારી સમીપ
એની યાદ
સદા મારી સાથ છે

©Jinal
  #happyholi  Prakruti k

#happyholi Prakruti k #Love

c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

So far, every moment we've spent together has been awesome. But I promise you, that the best is yet to come.🥰😘

©Jinal
  #Colors  Neeti Prakruti k

#Colors Neeti Prakruti k #Love

c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

You have no idea how much my heart races when I see you.

©Jinal
  #LOVE_ART  Prakruti k Neeti

#LOVE_ART Prakruti k Neeti #Love

c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

લખનારા બધું જાણતા નથી
જાણનારા બધું લખતા નથી
બસ એ જ તો
જિંદગીનું ગણિત છે
સાહેબ
વાચનાર બધુ સમજતા નથી
અને
સમજનાર બધુ વાઁચતા નથી

©Jinal
  #sadquotes  Neeti

#sadquotes Neeti

c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

જેની આહ.. પણ સમજાય..

જેની આહટ પણ અનુભવાય..

પ્રેમની શું વ્યાખ્યા હોય બીજી

એના ધબકારામાં પણ જીવાય

©Jinal
  #brokenlove  Neeti Prakruti k

#brokenlove Neeti Prakruti k #Love

c2db9217fd844bb1b980aacdf76e07c1

Jinal

બસ હવે એકજ ઈચ્છા છે કે એક હાથ માં તારો હાથ હોય અને તારો અને મારો જીંદગી ભર નો સાથ હોય ❤️
baby ❤️😘

©Jinal
  #KiaraSid  Neeti Prakruti k

#KiaraSid Neeti Prakruti k #Love

loader
Home
Explore
Events
Notification
Profile