Nojoto: Largest Storytelling Platform
nikunjpandavnp2997
  • 13Stories
  • 39Followers
  • 93Love
    1.0KViews

Mohit Pandav MP

STORY WRITER, MR SHAYAR

  • Popular
  • Latest
  • Repost
  • Video
c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

Mohit Pandav MP MY NAME OF VIEW

MY NAME OF VIEW

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

Pyar aur Dosti 'दोस्त😉'
ना कमी है सितारों की
ना कमी है पेसो कि
बस एक दोस्त चाहिए 
जो वाट लगाये हज़ारों की।
Mr Writer. #Dosti #Majak #mrwriter #Nojoto
c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

👉સફળતા કદમે👈

મિતરો જરા વિચાર તો કરો કે જે વિજળી ન હોત તો આપણું આજનું આ જીવન કેવું અંધકારમય હોત ? કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે એ ફેરડેએ સાબિત કરીને બતાવયું. બસ તમારા કામ માટે નું પેશન હોય તો ગમે તેવી મુશકેલીઓ પણ તમને સફળ બનાવતા અટકાવી ન શકે.
-શાયર ની કલમે. #Stars&Me #successquotes શાયર ની  કલમે #storywriter✍ #Nojoto 👉સફળતા કદમે👈 @devkunj

#Stars&Me #successquotes શાયર ની કલમે storywriter✍ 👉સફળતા કદમે👈 @devkunj #વિચાર

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

Success  👉સફળતા કદમે👈
COMING SOON
-શાયર ની કલમે #Success શાયર ની કલમે 👉સફળતા કદમે👈#ComingSoon #write #storywriter✍ #Nojoto

#Success શાયર ની કલમે 👉સફળતા કદમે👈ComingSoon #write storywriter✍

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?'
`આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?'
`તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં 
તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?'
દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા.
_શાયર ની કલમે #DawnSun #happybirthday શાયર ની કલમે #Nojoto #storywriter✍

#DawnSun #happybirthday શાયર ની કલમે storywriter✍ #વિચાર

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

#rain #video #Mood varsad ni mulakat #Nojoto

#rain #Video #Mood varsad ni mulakat #nojotovideo

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

God 👉`તારા જીવનની બધી જ ફરિયાદો
તું મારી જ પાસે લઈ આવે છે.
કારણ છે કાંઈ ?'
ભગવાન.,મારી બધી જ આશા અને
મારા બધા જ અરમાનો તમે જ છો.
પછી તમારી પાસે જ ન આવું તો
કોની પાસે જાઉં ?👈

MOHIT PANDAV #God શાયર ની કલમે #Nojoto #storywriter✍ #mohitpandav

#God શાયર ની કલમે storywriter✍ #mohitpandav #વિચાર

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

#SADFLUTE શાયર ની કલમે #storywriter✍ #Video #God #Nojoto

#SADFLUTE શાયર ની કલમે storywriter✍ #Video #God #વિચાર

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

#storywriter✍ #video #Nojoto

storywriter✍ #Video #વિચાર

c8210cfbb45e3f9ef7309f366c12e102

Mohit Pandav MP

👉એક દિવસ આપણી પણ ENTRY હિરો જેવી થશે જયારે એકટિંગ ઓછી અને જલવા વધુ હશે.👈
MR.SHAYAR #Entry શાયર ની કલમે #storywriter✍ #nojoto

#Entry શાયર ની કલમે storywriter✍ nojoto

loader
Home
Explore
Events
Notification
Profile