Nojoto: Largest Storytelling Platform
abhaygoswami1739
  • 22Stories
  • 118Followers
  • 129Love
    0Views

Abhay Goswami

किसी ने कहा आपकी आँखे बड़ी खूबसूरत है, मैने कह दिया कि, बारिश के बाद अक्सर मौसम सुहाना हो जाता है.....

  • Popular
  • Latest
  • Video
c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

જવાબદારી તમે માત્ર મને સમજવાની  જવાબદારી લો.

 સંબંધ નિભાવવાની ની જવાબદારી મારી. #જવાબદારી

#જવાબદારી

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

આટલું ભીનું ભીનું...
કેમ લખાવે છે...મારી પાસે...એ જિંદગી...તને ખબર તો છે...
કે...કાગળ ને...
નીચોવી નથી શકાતો... કોરો કાગળ

કોરો કાગળ

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

તમે ના જાણે કેમ?

કંઇક તો કમી છે...

હું છું...

તમે છો.....

પણ આપણે નથી...!! #તમે

#તમે

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  એ પછી હું વરસાદ માં ક્યારેય ખૂલીને પલળી શક્યો નથી... 
જ્યાર થી તેં મને ભેટ માં આપી એક છત્રી !!.. #rain
c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

 ઝગડે છે લોક અંદરોઅંદર શહેરમાં,

ઊછળી રહ્યા છે પાયાના પથ્થર શહેરમાં. માનવ શહેરમાં
માનવતા ગામડા માં

માનવ શહેરમાં માનવતા ગામડા માં

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  સ્પર્શીને છંછેડ મા મને પવન...
તુ એવાં તોફાની અડપલાં રહેવા દે...

મારા વાલમનો સ્પર્શ છે તારાથી મધુરો...

એ તારી ગરજનો મોહતા જ નથી.... #rain સ્પર્શ

#rain સ્પર્શ

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

નિર્દોષ મારો પ્રેમ તો નિર્દોષ જ હતો,
પણ તારા વિશ્વાસઘાતે દોષ યુક્ત બનવાયો. #નિર્દોષ પ્રેમ

#નિર્દોષ પ્રેમ

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

વરસાદ મા યાદ આવે છે , Use barish pasand thi,
muje barish me bhigi hui vo. #rain
c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

સાહેબ....આજે તો આંખોએ ભી કહી દીધું થોડું ઊંઘવાનું રાખ,
દિલ તારું તૂટ્યું છે એમાં મારો શું વાંક! #દિલ 💔

#દિલ 💔

c8219974e33e1bde50369aaac17bc42a

Abhay Goswami

માર્ગ એક વર્ષ પહેલા ડર હતો
કે ક્યાંક ખોવાઈ ના જાય તું
આજે દુઆ કરું છું કે એ 
માર્ગે  ચાલતા
 ક્યાંક મળી ના જાય તું.. #માર્ગ ખોટો પકડાણો

#માર્ગ ખોટો પકડાણો

loader
Home
Explore
Events
Notification
Profile