Nojoto: Largest Storytelling Platform
nandanichavda1908
  • 18Stories
  • 277Followers
  • 645Love
    235Views

Nandani chavda

  • Popular
  • Latest
  • Video
c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

ઉપરવાડો પણ શું ખેલ રમે છે
જે દિલને ગમે છે,
તે કિસ્મતને નડે છે
અને
જે કિસ્મતમા હોય છે
તે દિલ તોડે છે
_Nandani chavda #નસીબ #nojotoગુજરાતી

#નસીબ nojotoગુજરાતી

c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

ના કોઈ ex છે, ના કોઈ next છે,
presentમાં પણ કોઈ નથી
એટલેજ આ februaryના  દિવસો આપડા માટે નથી
અાપડા માટે તો ખાલી રક્ષાબંધનજ છે.
_Nandani chavda #nojotoગુજરાતી#forsingleperson
Nandani chavda

nojotoગુજરાતી#forsingleperson Nandani chavda

c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

વાહલા રમવુ હોયનેતો  mobile ma game રમી લેવી
પરતું  કોઈના હદયથી કયારે  પણ ન રમવુ
કારણ કે એક game જૂનું ભૂલાવી નવા તરફ વડી શકે છે
પરતું હદય કયારે પણ જૂનું ભૂલાવી શકતુ નથી.

_Nandani chavda #ગુજરાતી#nojoto#love Nandani chavda

#ગુજરાતીnojoto#Love Nandani chavda

c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

વાહલા prem તો ગુલાબના ફૂલ જેવો હોય છે
સાચવુ હોયને તો આખી જિદગી પણ સાચવી શકાય.
પરતું વીખેરવુજ હોયને તો 5 મીનીટમાં પણ વિખેરી શકાય

_Nandani chavda #prem
c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

વિચારજ વિચાર મગજમાં છે
એ બધાજ વિચારોમાં ખાલી તુજ છે.
પણ તને એની કયા કદર છે.
તારુ મગજ બધા વિશે વિચારે છે 
એક મારા વિશે વિચારવા નું છોડીને.

_Nandani chavda #love
c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

ના તારા premની યાદ રહી
ના તારી friendshipની યાદ રહી 
બસ મારા દિલને તોડવાની યાદ 
આ મગજને યાદ રહી.

_Nandani chavda #💔💔💔💔

#💔💔💔💔

c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

તારી સારી યાદોતો
 આજે પણ મારા ચેહરા પર હસી લાવેજ છે,
પરતુ તારી એ ખરાબ યાદ મને છોડીને જવાની
આજે પણ મારી આખમાં હસતા ચેહરે આસુ લાવે છે.

_Nandani chavda #missyou
c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

 tnx friends and Nojoto

tnx friends and Nojoto #nojotophoto

c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

સમય દરેક વ્યકિતનો આવે છે
આજે ભલે મારો રડવાનો દિવસ હોય
પણ અેક દિવસ મારો પણ હસવાનો આવસે #સમય

#સમય

c92d37f04c7fd44e11b59d2e0b3360fc

Nandani chavda

સાથ છોઙવા વાડા સાથ છોડી
 દિલ તોડીને જતા રહે છે,
પણ જીવ હોયને ત્યા સુધી તે યાદ રહે છે
કારણકે તે પોતાની સાથે પોતાની યાદો લયને નથી જતા
Right chhe ne?

_Nandani chavda #યાદો

#યાદો

loader
Home
Explore
Events
Notification
Profile