Nojoto: Largest Storytelling Platform
tusharkakaniya1298
  • 125Stories
  • 169Followers
  • 716Love
    0Views

Tushar Kakaniya (T.K.PATEL)

  • Popular
  • Latest
  • Video
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*માટી જો ચંપલને ચોટીને આવે તો તે ઘરના ઉંબરા સુધી જ આવી શકે છે...*
                                                                   *પણ જો એ માટલુ બનીને આવે તો એ ઘરના પાણીયારે પૂજાય છે...*

*વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે.*


*|| Har Har Mahadev ||*
                 *Janmashtami* #Janamashtmi2020
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*જન્મ એ જીવનની શરૂઆત છે,*
  *".. સુંદરતા જીવનની કળા છે,* 
      *પ્રેમ જીવનનો ભાગ છે..,*
          *પણ ★"મિત્રતા"★* 
     *એ જીવનનું ♥️હૃદય છે...!!"*

*શુભ સવાર*

**🙏👏 #Bloom
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*अगर आपका "ज़मीर"और "नीयत" साफ है, तो इस बात से कोई फर्क नही पड़ता की कोई आपको अच्छा कहे या बुरा....*
*आप सिर्फ और सिर्फ अपने नीयत से जाने जाएंगे, दूसरे की सोच से नहीं...!*
Good Morning #Freedom
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર* 
*યોગ્ય ના હોય તો*
*ભટકાવી દે છે* 
*અને*
*યોગ્ય હોય તો* 
*જીવન બનાવી દે છે...*

*🍁₲๑๑d ℳorning🍁* #Bloom
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*સળીયા નથી છતાંય* 
*વિશ્વ આખુંય જેલ છે,*

*જેલરના ઠેકાણાં નથી*
*છતાં માણસ જાતે કેદ છે...* 

       *માણસે "કુદરત" નો*
 *ફક્ત ઊપયોગ કર્યો છે,*

 *ના છૂટકે*
  
*કુદરતે એક પ્રયોગ કર્યો છે.*

🌞G@@d ☕M@rning 🌞

ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*સળીયા નથી છતાંય* 
           *વિશ્વ આખુંય જેલ છે,*

*જેલરના ઠેકાણાં નથી*
          *છતાં માણસ જાતે કેદ છે...* 

*માણસે "કુદરત" નો*
              *ફક્ત ઊપયોગ કર્યો છે,*

 *ના છૂટકે*
  
*કુદરતે એક પ્રયોગ કર્યો છે.*

🌞G@@d ☕M@rning 🌞 Good Morning

Good Morning

ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

👉🏻  *જયારે સમય સારો હોય*

        *ત્યારે ભુલ ને પણ*
        *હસી કાઢવામાં આવે છે,*😀
        *પરંતુ*
        *જયારે સમય ખરાબ હોય*😢
        *ત્યારે તમારા હાસ્ય માંથી*
        *પણ ભુલ કાઢવામાં આવે છે.*

⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱
Good Morning 
 ⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱ #Buddha_purnima
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*એ લોકો તમારી Value 
ક્યારેય નહીં સમજે,*
*જેના માટે તમે હંમેશા 
Available રહો છો !!*

      
  *|| Good Morning ||* Good Morning

Good Morning

ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*દુનિયામાં સૌથી મોટી કળા છે* 

*એકબીજા ના* 
*સ્વભાવ સમજવાની,*

*જો એ આવડી જાય તો 
પ્રશ્ર્ન જ ના રહે.!!*

╔•═•-⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱ •═•╗ 
               
Good Morning  

╚•═•-⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱ •═•╝ #Morning
ce6060d3480b002bd6e54540e0e0c44f

Tushar Kakaniya (T.K.PATEL)

*અભિમાની વ્યક્તિ 
બીજાનું અપમાન કરવા 
ટેવાયેલો હોય છે.*
*કારણકે*
*નશો (સંપત્તિ,જ્ઞાન,સત્તા વગેરેનો)
 વ્યક્તિને માનવતા 
થી દુર લઈ જાય છે.*

  *|| Good Morning ||* #Dhauladhar_range
loader
Home
Explore
Events
Notification
Profile