Nojoto: Largest Storytelling Platform
riteshsaraiya3970
  • 38Stories
  • 20Followers
  • 296Love
    342Views

Ritesh Saraiya

  • Popular
  • Latest
  • Video
cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

વો મેરી માં....

જીસ્કી ઝોલી હરદમ ભરી
  રહેતી  હૈ દુવાઓ સે
કોઈ કતરા  ભી ગમ કા
 મુજે ના છૂને પાયે
 ઉનકે દામન કી હવાઓ સે
વો  મેરી માં..

-R. M.'S.

©Ritesh Saraiya
  #mothers_day
cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

White શીખવું, શીખવવું અને સર્જન કરવું
 એ ત્રણેય ભિન્ન બાબતો છે...
 અને ત્રણેય ક્રમસ: વધુ સાધના માંગી લે છે...
-R. M.'S.

©Ritesh Saraiya
  #Moon

144 Views

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

27 Views

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

Every teacher should take a "PHUL"(not flower) for each student  everyday  P-PURITY
H-HONESTY
U-UNSELFISNESS
L- LOVE

©Ritesh Saraiya
  #bringjoytostudents
cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

છે  તણખલાની શું વિસાત?
કે હંફાવી  જાય  હવાને...
એ તો જોડાયેલું છે  જમીનથી જક્કડ!
એથી જ તો ટકાવી  રાખ્યા છે  શ્વાસ...!

©Ritesh Saraiya
  #Though

27 Views

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

સાંસાઈ હસીને બોલી,
 “આમ મૂંઝાઈ ના મરીયે.
 ટાણે સ્હંધુય થૈ રેશે.”
#અકૂપાર

©Ritesh Saraiya
  literature

90 Views

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

વ્યસ્ત છે  સૌ  કોઈ
 પોત પોતાની મુંજવણોમાં...

ને ફરી  પાછો  હું બેઠો
 આમ  જ એકલો અટુલો
 એ જ અલમસ્ત યાદોના ટોળાંની વચ્ચે...

-R. M.'S

©Ritesh Saraiya #duniya

10 Love

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

કર્મ કરવું એ આપણા હાથમા  છે  અને ફળ   એ સર્વોપરી  સત્તાધીશની ઈચ્છા આધિન..
કયા સમયે  કયું કર્મ, કેવી રીતે કરવું એની બુદ્ધિ, પ્રેરણા આપનાર  પણ એ જ છે અને  યોગ્ય પરિસ્થિતિ નુ નિર્માણ પણ એ જ એક માત્ર સર્વ શક્તિમાન   કરી આપે છે...

#ચિંતન
#RM'S

©Ritesh Saraiya #ચિંતન
#RM'S

#ચિંતન #RM'S #Thoughts

11 Love

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

ઢળતી સાંજ
આથમતો સૂર્ય ને
સ્મરણ તારું..

(હાઈકુ )

-R. M.'S.

©Ritesh Saraiya ઢળતી સાંજ
આથમતો સૂર્ય ને
સ્મરણ તારું..
(હાઈકુ )
-R. M.'S.

ઢળતી સાંજ આથમતો સૂર્ય ને સ્મરણ તારું.. (હાઈકુ ) -R. M.'S. #Poetry

6 Love

cfb5ee5f8afedc95c2d9c313a292ea10

Ritesh Saraiya

જયારે મુસાફરી કરતો  હોઉં ત્યારે નજરે પડતા  મંદિર કે કોઈ પણ  દેવ સ્થાનક  આગળ સહેજે  નમન કરી  લેતો હોઉં છું

મોટે ભાગના સનાતન ધર્મીઓ  આવું કરતાં હોય..

પણ  આજે  ખબર  નઈ  ક્યા ભાવાવરણમાં હતો કે..

જાહેર રજાને લીધે  બંધ  એક એવી સરકારી  પ્રાથમિક શાળાને  માથું નમાવી  નમન  થઇ  ગયા..

R. M.'S.
10/04/2022

©Ritesh Saraiya

6 Love

loader
Home
Explore
Events
Notification
Profile