Nojoto: Largest Storytelling Platform
bhaviksinhbk3597
  • 10Stories
  • 47Followers
  • 59Love
    0Views

Bhaviksinh( B.k )

  • Popular
  • Latest
  • Video
cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

સાહેબ !!! આજે તો "આંખો"

એ પણ ધમકી આપી કે...

થોડું "ઊંઘવાનું" રાખ

💖દિલ તારું💕લાગ્યું છે...

એમાં મારો છું વાંક ?

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

અમે તો એમને એટલા વહાલા હતા ,

કે અમારી કસમો થી પણ ,

એમને કઈંજ ફર્ક નથી પડતો 

હવે બોલો.

♡..💔..♡

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

હું મરી જાઉ તો
મારા શરીરને બાળી  દેજો...
પણ મારા શરીર માંથી
આ દિલ ને નીકાળી દેજો...
મને ચિંતા નથી દિલ ના રાખ થવાની,
મને ચિંતા છે એમાં રહેવાવાળાની...

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

તમારી Life માં ખુશ રહો,
હું ખરાબ છું....
મારાથી દુર રહો.

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

બધા મતલબી છે .
સાહેબ
મતલબ વગર કોઈ ,
અહિયાં યાદ પણ નથી કરતા,
તો પ્રેમ શુ ?
🔔
કરવા😇ના આપણ ને...

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

"તું" એટલે......
મારી selfie માં ખૂટતી એક
cute smile...!!!
😘😂 #lovelife #lifeline#
cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

પ્રેમ ન કરો તો કઈ નઈ પણ નફરત કદી ના કરતા,
યાદ ન કરો તો કઈ નઈ પણ ભૂલવાની કોશિશ ના કરતા,
સામે જોવાની ઈચ્છા ના થાય તો કઈ નઈ,,
પણ જોવાઈ જાય તો નજર ફેરવી ના લેતા.......... #specialperson#Loveless#lifeline#
cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

કાલે કદાચ હું ના રહું તો........
આકાશ નો તારો થઈને રહીશ
            
મન માં હોય તે માંગી લેજે
તારા માટે તો તૂટવા પણ તૈયાર છું. #Lifeline#love line#trustory#nojoto#

#lifeline#Love linetrustorynojoto#

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

આપણે જેના માટે બધા સાથે ખોટું બોલીએ છીએ અને એ જ વ્યક્તિ જયારે આપણ ને ખોટા કહે ને તો સાહેબ એ open Heart surgery થી ઓછું નથી હોતું....
😌 #L❤️veLine#L❤️ve😍😘 Shreya Shukla❣ Jasmine Nain Jayanti Kumari Upadhyay

L❤️veLineL❤️ve😍😘 Shreya Shukla❣ Jasmine Nain Jayanti Kumari Upadhyay

cfe36a49f6642036180bab0758777850

Bhaviksinh( B.k )

ક્ષણ સિંહણ ને શું જોયા
        કે એ ખાસ બની ગયા
કેમ છો ? બે શબ્દો માં
સિંહ સિહણ એકબીજાના
શ્વાસ બની ગયા #jaybhavani#jaymataji#jayrajputana#
loader
Home
Explore
Events
Notification
Profile