Nojoto: Largest Storytelling Platform
nojotouser9538684411
  • 224Stories
  • 35Followers
  • 2.0KLove
    389Views

Solanki Bhavesh

adhuro_prem_ 246 Instagram account

  • Popular
  • Latest
  • Video
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

27 Views

d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

આ કાન્હાની રાધે છે તું
અનંત પ્રેમ કરે છે
વિરહમાં મારી રાહ જોવે છે 
હું ગમે એવા દુઃખમાં હોવ છતાં પણ તું મારા સાથે હોય છે એટલે જ
આ કાન્હાની રાધે છે તું 
જીવન આખું ભલે એકબીજાથી વિખૂટા રહ્યા 
છતાં પણ પ્રેમ અનંત છે આપણો એટલે જ
આ કાન્હાની રાધે છે તું
વનમાં પ્રેમથી રાસ રમતાં
એકબીજા રોજ જગડતાં
મનાવીને પાછા ફરી એકબીજા સાથે જ રહેતાં એટલે જ
આ કાન્હાની રાધે છે તું....

©Solanki Bhavesh #Krishna
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

હર એક દિવસ તારો જ હોય છે 
તું સાથે હોય છે એટલે જ મને તારો સહારો હોય છે,
અને આ જીવનનું શું નક્કી કે ક્યારે સાથ છોડી દે
એટલે જ તો તું મારા હારે હોય છે...

©Solanki Bhavesh #Couple
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

એક બહેન જ બવ છે
કેમ કે તું રાખે છે બવ મને છતાં પણ હું તને બવ હેરાન કરું છું,
બહેન છે તું મારી એટલે જ તો હું તને વારે ઘડી હસાવ્યા રડાવ્યા  કરું છું,
જીવન આખું હું તારા સાથે રહી તો નઈ સકું પણ તારો ભાઈ જીવે છે ત્યાં સુધી તારા જીવનમાં કશું ખોટું હું સહી પણ નઈ સકું,
એટલે જ તો
એક બહેન જ બવ છે 
તારાથી વધારે ખુશી કોઈ દુનિયામાં બીજી નથી 
તું છો મારી બહેન એટલે જ તો  તારા માટે કોઈપણ કામમાં હું busy નથી,
અને બસ તું ખુશ રેને એટલે જ તો કવ છું કે 
એક બહેન જ બવ છે..

©Solanki Bhavesh #Starss
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ
રાતમાં હું રોજ તારા પાસે હોવ
જીવનનો સથવારો તો આજે છે અને કાલે નથી
એટલે જ તો હું ચાહું છું કે હું જીવનભર એક તારા જ સાથે હોવ.....

©Solanki Bhavesh #Relationship
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

જન્મથી અમે જીવતાં થયા છીએ
અને મોતનું કંઈ નકી નથી,
જીવન આખું જીવીએ છીએ
પણ ક્યાં સુધી જીવસું એનું કંઈ નકી નથી,
મળશે જો સાથ મને તમારો જીવનમાં
તો ક્યાં સુધી નીભાવિસ એનું કંઈ નકી નથી,
અને તમે જો સાથે રેસો મારા 
તો હું તમારા સાથે ક્યાં સુધી રહીશ એનું કંઈ નકી નથી....

©Solanki Bhavesh #Alive
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

57 Views

d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

હજું એક મોકો  
કે આજસુધી ક્યારેય મે જીવનને સરખું માણ્યું નથી
મોકો મળ્યો છે મને મારા જીવનને રોજે જાણવાનો છતાં પણ મે આજ સુધી મારા જીવનને જાણ્યું નથી, 
અને છતાં કે હજું એક મોકો 
આ દુનીયા કેવી સ્વાર્થી બની રહી છે
આપણા માની અને પાછી સાળી આપણને જ છેતરી રહી છે,
અને પાછી મને જ બોલાવી અને મને જ કે છે કે ઓય
હજું એક મોકો ...
વ્યક્તિ પાછળ વ્યક્તિ લગાવી તેને જ બગાડી રહી છે
અને સુધારવાનો સમય આવે તો તો ફરી પાછી કે છે કે
હજું એક મોકો...

©Solanki Bhavesh #friends
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

આ જીદંગીની રીત કેવી છે
સારી રીતે જીવતાં આવડે તો સદનસીબ
અને નાં આવડે તો બદનસીબ,
આ જીદંગીની રીત કેવી છે
ચિંતા હોય જાજી બધી સાથે
છતાં પણ હોંઠ પર હસી બતાવે જાતે,
આ જીદંગીની રીત કેવી છે 
બવ બધું દુઃખ પડ્યું છે માથે
છતાં પણ મસ્ત રીતે જીવે છે સુખની સાથે,
આ જીદંગીની રીત કેવી છે...

©Solanki Bhavesh #Childhood
d0a1b45eeff32268459e003d1fb92e4d

Solanki Bhavesh

તારા સાથે ચાલવામાં મને અચકાવું નથી ગમતું
કેમ કે તું સાથે હોય છે એટલે મને ક્યાંય ભટકાવું નથી ગમતું,
અને મળે જો તું સાચો સથવારો બનીને મને 
તો ક્યાંય તારા વગર મને રોકાવું નથી ગમતું...
 આ જીવનનો સફર છે ચાલ્યા જ કરશે 
એટલે જ તો મને તારા વગર  ક્યાંય નથી ગમતું

©Solanki Bhavesh #Relationship
loader
Home
Explore
Events
Notification
Profile