Nojoto: Largest Storytelling Platform
chhayachetansola1524
  • 54Stories
  • 83Followers
  • 471Love
    0Views

Chhaya Solanki

  • Popular
  • Latest
  • Video
d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

સ્વતંત્રતા આકાશને જોઈ ત્યાં ઉડવાનું મન થાય,

પાંખો છે મુંજની ધરા પર ને દોડવાનું મન થાય....


છાયા સોલંકી #સ્વતંત્રતા

#સ્વતંત્રતા

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

હૃદય જેમ જેમ રાત ઢળતી હતી,
એમ મને તારી યાદ સતાવતી હતી

તારી પ્રેમ ભરી વાતો ને વાગોળતી હતી
ને તારા પ્રેમના વિરહમાં ઝુંરતી હતી.....

છાયા સોલંકી #હૃદય

#હૃદય

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

કલ્પના સમય જ્યાં થંભી  ગયો છે ત્યાંથી 
એક નવી દુનિયા ની કલ્પના કરું છું

જ્યાં હાસ્ય કે ગમના  ફસાના ના હોય
પ્રેમ કે નફરતની કોઈ સીમા ના હોય

જ્યાં સુખ,દુઃખ ના  કોયડા ના હોય
હાર,જીતની કોઈ હરિફાઈ ના હો


જ્યાં નાના કે મોટાનું કોઈ એવું પદના હોય
સાચા કે ખોટાં ના  કાવાદાવા ના હોય


છાયા સોલંકી #કલ્પના

#કલ્પના

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

આજ એક વર્ષો જુની મારી  કવિતા મળી
ખવાયેલા કાગળમાં નિર્જીવ હાલત માં મળી...
એના અમુક ભુસાયેલા શબ્દોના વલોપાત મા મળી,
મે પાછી નવ કાગળ માં કંડારી સજીવન કરી...

હિતેશ્રી વસાણી

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

તમે વેલી પરોઢિયે એક સપનું જોયું
સપનામાં મારું કોઈ અપનું જોયું

પ્રેમની  એ કોઈ મૂરત હતી કોઈ
બસ એમાં મારું સવૅસ્વ જોયું

છાયા સોલંકી #તમે

#તમે

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

દીવાનો સૂરજ ની પેહલી ઉજાસ ની શરૂઆત મારી તારાથી  થાય છે,

દિવસની પેહલી મુલાકાત મારી તારાથી થાય  છે....


છાયા સોલંકી #દીવાનો

#દીવાનો

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે લાવ તારા હાથમાં એક ચાંદ દોરી દવ
અમાસ કેરી રાતમા પુનમના ચાંદ સમી હૂંફ ભરી દવ

છાયા સોલંકી #world
d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

સ્વતંત્રતા પતજડ માં પણ હું ફૂલો ની શોધ માં છું,
ફીકા પડેલા મૃતજળ માં અમૃત જળની શોધમાં છું
 
ફરી કયારે દુનિયા પેલા જેવી હસ્તી ગાતી હશે એની શોધમાં છું...  

છાયા  સોલંકી #સ્વતંત્રતા

#સ્વતંત્રતા

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

શુભેચ્છા  આજે ઉડ્યો છે રંગ ગુલાલ
કેસુડાના રંગથી તનમન થયુ છે તરબોળ

આવને એલી તારા ગાલ પર
રંગ લગાવી તને  કહી દવ
હેપ્પી હોલી

છાયા સોલંકી #શુભેચ્છાWOD

#શુભેચ્છાWOD

d119c0e251c1355e59f88c31c8930ab7

Chhaya Solanki

દીવાનો ના મૂજસે પૂછ એ મોહબ્બત મેરી ખતા ક્યાં હૈ,

હમતો એસે હી દિવાને બનકર ઘૂમ રહે થે લોગો ને યૂહી  પાગલ  કરાર  દે દિયા


છાયા સોલંકી #દીવાનો

#દીવાનો

loader
Home
Explore
Events
Notification
Profile