Nojoto: Largest Storytelling Platform
prakash6126
  • 8Stories
  • 35Followers
  • 40Love
    0Views

હરતુ ફરતુ રમકડુ

  • Popular
  • Latest
  • Video
d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

કોઈએ પૂછ્યું આપનો પરિચય ..?
મેં કહ્યું વાંચતા રહેજો , હું ક્યાંક ને  ક્યાંક મળતો રહીશ..!! #DryTree
d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

ચાલ પૂરી કરીએ આજ, અધૂરી રહી ગઈ જે વાત,
બેસ તું મારી પડખે, સવાર થી રાત,
આમ જ ચાલતી રહે, બસ તારી અને મારી વાત. #DryTree
d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

*તુ કયારેક મારા પ્રેમ નો અનુભવ તો કરી જોજે,*

*જિંદગી થી હારી જઈશ પર પ્રેમ થી નહિ..* #અરીસો

#અરીસો

d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

ખબર નહી તેના ચુંબન મા શુ રાઝ હતો,
લાગે છે તેના બે હોઠ જ મારો ઈલાજ હતો... 

✒
d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

😍😍#5star_જેવી દેખાય છે તુ
#munch_ની જેમ શરમાય છે તુ
#cadbury_ની જેમ હસે છે ને તુ
#kitkat_ની કસમ બઉ જ ખુબસૂરત લાગે છે તુ😘😘
d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

કેટલુ સુંદર  રીતે પ્રપોઝ કર્યું છે...❗💞❗
તુ મારુ અલ્પ વિરામ બન,,,,, જીંદગી ના પુર્ણ વિરામ સુધી...❗💞❗

d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

વ્હેંચતા વ્હેંચતા છેલ્લે,
"હું" જ વધ્યો.
કોઈએ ના લીધો,
બધા પાસે "હું" હતો.
d4c31ca88d2ee13bfb66f07f205102c2

હરતુ ફરતુ રમકડુ

चाय पीते वक्त चर्चा और
गर्लफ्रेंड बनाते वक्त खर्चा
हम बिल्कुल नहीं करते है,
इसलिए खुश रहते है। chay lover

chay lover


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile