Nojoto: Largest Storytelling Platform
rakeshgosai5044
  • 24Stories
  • 151Followers
  • 147Love
    0Views

Rakesh Gosai

Spreading Happiness

  • Popular
  • Latest
  • Video
d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः 

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

પછી દર્દ મારું જણાવું તને હું,
 વચન દે પ્રથમ કે દિલાસો નહીં દે..

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

સાચાં કરવા કોઈના ખ્વાબ; લઈ લ્યો ને!
ના હોય જરુર છતાં ય ગુલાબ; લઈ લ્યો ને!

એ એની સ્માઈલથી કન્ફ્યુઝ કરે છે દોસ્ત,
આંખો વાંચીને આપ જવાબ લઈ લ્યો ને!

#Rose_Day
d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

Please, every single Indian has the right to have an opinion on the #CAB issue. Talk. Debate. Clear doubts. Find Solutions. Just don't burn my country with hate and violence.
d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

It is very Hard to feel Cold, Hungry and even not able to say a word or a complaint to someone.

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

सियासत को खून पीने की लत है
वरना मुल्क में सब खेरियत है !

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

Freedom 


આસ્થા મારી કાયમ એટલી ડગી 
તારા હોવાના કોઈ પુરાવા મળતા નથી

પથ્થર છે તૂ એના હજાર પુરાવા મળ્યા
પણ સધ્ધર છે તું એના પુરાવા મળતાં નથી.

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

From "Do what you love" to       " Love what you do"

Life Happened

d7a9cd541cdff41bd3c996ba0c1dd85f

Rakesh Gosai

Freedom From "Do what we love" to  
"Love what you do".
Life Happended.

loader
Home
Explore
Events
Notification
Profile