Nojoto: Largest Storytelling Platform
hetubagthaliya9357
  • 60Stories
  • 31Followers
  • 2.0KLove
    6.5KViews

@મારી ડાયરી મારો વિચાર

Indian

  • Popular
  • Latest
  • Video
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

White અમુક તસવીરને અમે પણ કેદ કરી છે જીવનમાં 
જેને આ આધુનિક કેમેરામાં કેદ નથી કરી શક્યું કોઈ પણ

©@મારી ડાયરી મારો વિચાર #Camera  in life quotes

#Camera in life quotes #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

White સુખનો સૂરજ હોય તો ચાંદને શું કહેવું ?
દુઃખની અમાવસી રાત!

©@મારી ડાયરી મારો વિચાર #GoodMorning
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

કોઈ માયાથી મુક્ત થાય છે
તો કોઈ માયામાં મુક્ત થાય છે

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

હું મારા કિરદારમાં વફાદારીની ચાદર રાખું છું
હું મને મારા માટે ખાસ રાખું છું 
આમતો હજારો સગા સંબંધીઓથી ધેરાઇ રહી છું 
છતાં મારા મિત્રોને હું મારામાં ખાસ રાખું છું 
મે જોયા છે સબંધોમાં પણ દગાબાજ લોકોને
એટલે જ તો પોતાને બધાંથી દૂર રાખું છું 
નથી ખબર શું જોઈએ છે મારે તારી પાસે 
બસ એક વફાદારીની આશ રાખું છું

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

પોતાને બહુમૂલ્ય (અમૂલ્ય) માનો
કારણ કે ભગવાન ફાલતુ વસ્તુ કે વ્યક્તિ બનાવતો નથી

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

ચાલ આજે શાયરીની મહેફીલ લગાવીએ 
ખબર તો પડી કોણ કેટલા દુઃખમાં છે

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

અમુક પ્રેમસબંધો પણ સરકારી નોકરી જેવા હોય છે 
ના તો ફાઈલ આગળ વધે કે ના તો મામલો રદ થાય છે

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

કિરદાર તારું કડવા કારેલા જેવું હશે તો પણ ચાલશે 
પણ કિરદારમાં વધારાની મધની ચાસણી નહિ ચાલે
માટી કે ધૂળમાં રહીશ તો પણ ચાલશે 
પણ તારા મનમાં મેલની મોટી પરત નહિ ચાલે

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

અમીર હોવુએ કોઈ મોટી વાત નથી 
અમીર થઈને જો તમારું દિલ મોટું હોય તો સમજવું કે અમીર તમે નહી તમારું દિલ છે

©@મારી ડાયરી મારો વિચાર
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

અમુક દુઃખો બધાને નથી કહેવાતા 
એમને પોતાનામાં રાખીને સુકુન મળે છે

©@મારી ડાયરી મારો વિચાર
loader
Home
Explore
Events
Notification
Profile