Nojoto: Largest Storytelling Platform
princessqueen5461
  • 55Stories
  • 8Followers
  • 556Love
    0Views

piyu

gujju girl😎 engaged 🤴💍🐼

  • Popular
  • Latest
  • Video
da50f89672272d4efbd99089abd989ec

piyu

કોઈ પણ આવનારી લક્ષ્મી પર દોષ દેતા પહેલાં
વિચારી લેવું કેમકે ....
લક્ષ્મી હંમેશા ખુશી જ લાવે છે !!
પછી એ વહું હોય કે દિકરી.

©piyu #think
da50f89672272d4efbd99089abd989ec

piyu

કર્મ જ એક એવી હોટલ છે જ્યાં .. 
આપણે ઓર્ડર નથી આપવો પડતો,
આપણને એજ પિરસવામાં આવે છે !!
જે આપણે રાંધયુ હોય છે.

©piyu #leaf
da50f89672272d4efbd99089abd989ec

piyu

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહી નાં બુંદ બુંદમાં મારી માં નું ઉધાર નીકળે,
સાત જન્મોની સઘળી પુંછી લગાવી દવ તો એ મારી "માવડી" મારી લેણદાર નીકળે 🥺💯

©piyu #MothersDay2021
da50f89672272d4efbd99089abd989ec

piyu

तुम अपनी अच्छाई में मशहूर रहो
हम बुरे हैं हमसे दूर हीं रहो

©piyu #leaf
da50f89672272d4efbd99089abd989ec

piyu

કર્મ બહુ સમજી વિચારીને કરજો 
સાહેબ...!!!! કેમકે?
ના તો કોઈની દુઆ ખાલી જાય છે,
ના તો કોઈ નો નિસાસો.

©piyu #Bird
da50f89672272d4efbd99089abd989ec

piyu

એક બે લીટી માં એ સમાઇ એમ નથી,
અને લખી દઉં ગઝલ,
એટલી મોટી હું શાયર પણ નથી.

©piyu #Love
da50f89672272d4efbd99089abd989ec

piyu

દિલ નાં ખુણામાં મુકામ છે
તમારું,
નહીં ખાલી કરું એ ખુણો 
એ વચન છે મારું.😌💯

©piyu #Love
da50f89672272d4efbd99089abd989ec

piyu

kabhi acchi to kabhi 
buri hu 
insan hun bhagvan thodi😌

©piyu #Light
da50f89672272d4efbd99089abd989ec

piyu

hoto per nam hai tera 
dil me yaqd hai teri
zamane se hame kya lena dena
jab tujme 🐼basi hai jaan meri🥰

©piyu #Love
da50f89672272d4efbd99089abd989ec

piyu

paas nahi ho fir bhi tumse pyar karte hai,
dekh kar tasweer tumhari tumhe yaad karte hai, 
dil me kesi tadap hai tumse dur rahene ki,
har baar tumse milne ki fariyad karte hai.

©piyu

loader
Home
Explore
Events
Notification
Profile