Nojoto: Largest Storytelling Platform
seladiyajenish4141
  • 33Stories
  • 9Followers
  • 278Love
    0Views

Seladiya Jenish

nick name..Mr.jems music lover friends are my jaan king of.my own life lovely family

  • Popular
  • Latest
  • Video
dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

બધા જોતા હોય તે વખતે તો
સૌ કોઈ સારા બને..
પણ..
તમારા  ચરીત્ર ની ઓળખાણ તો
તમે એકાંત મા હોય તે વખતે જ થાય છે.


                                        -Jenish Writes #lonelyness
dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

hostel life ની મોજ એટલે

મિત્ર જ માતા મિત્ર જ પિતા
મિત્ર ની ગાળ થી જ મિત્ર સુધરતા.
 
હસવું હસાવવું માનવુ ને મનાવવું ને
એક જ વસ્તુ મા ચાર ને ચલાવવું

મોડી રાત સુધી જાગી ગપ્પા મારતા.
વાત વાતમા ઝઘડી પડતા.

એ ઝઘડા માથી જ પાછા હસી પડતા.
આમ જ આખી આખી રાતો વિતાવતા.

કાયદા નો ભંગ કરવામા 
કયારેક હદ પાર કરી જતા..
અને..
સર ની સજા ના હકદાર બનતા

એ સજા પણ બધા 
મળી શાન થી ભોગવતા.

જેણે પણ hostel life જીવી છે
તેનુ જીવન સાર્થક છે.
બાકી..તો 
આ બાળપણ વ્યર્થ છે..

આ hostel.life હંમેશા યાદ આવશે...અને.
એ યાદો હર પળે આંખો ને ભીંજવશે..

                                                -Jenish writes # hostel life

# hostel life

9 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

કોઈનો ઊપયોગ કરવા નહી  પણ.
કોઈને ઊપયોગી થવા સંબંધ બનાવજો.
બાકી...તો...
એમને એમની દુનિયા માં 
ખુશ રહેવા દેજો....

                                   -Jenish writes #enjoy your life

#Enjoy your life

0 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

સ્વાર્થ ની આ દુનિયામા સમય 
આવતા સૌ કોઈ બદલાય જાય છે.
બસ...
એક સાચો મિત્ર જ હોય છે જે
હર સમયે દોસ્તી નિભાવી
જાય છે...
      
                               -Jenish writes #dosti yaari

#Dosti yaari

6 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

પ્રેમ નો ઊપયોગ કરવા નહી પણ
પ્રેમ નિભાવવા તત્પર રહો..
તો કોઈ તમારી માટે આખી જિંદગી 
તત્પર રહેશે....

                                  -Jenish writes #possibility of love

#possibility of love

9 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

કોઈ છોકરીને પ્રેમ કરો તો એવી 
રીતે કરો કે એ ....
તમારા છેડવા થી નહી
પણ.
તમને છોડવા થી ડરે...

                                    -Jenish writes #Wish

Wish #Wish

8 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

એમની કયાં એવી ઔકાત 
જ હતી....સાહેબ.
એ તો બસ પોતાની ઔકાત ની 
ઑળખાણ કરવા જ અાવ્યા
હતા .....

                               -Jenish writes

13 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

એ ....
અમારા ના થઈ શકયા...

કારણ....




                                           _Swipe

9 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

કયારેક અમે પણ રજવાડા 
ના રાજા હતા સાહેબ 
આ તો કોઈ એ દેશ પર નહી સીધી દીલ પર ચડાઈ કરી અમને જીતી લીધા.
ત્યારથી આ રાજા,રજવાડું અને દીલ એમના થયા..
પણ અફસોસ..
                           -Jenish writes


                                      _swipe

10 Love

dc3f199fe59658fa93a491e82ca480f0

Seladiya Jenish

હા ,માન્યું કે રાજા ની જેમ અમારે રજવાડા નથી હોતા.  પણ સાહેબ..
ગુલામ ના આ ગામડાં રજવાડા કરતા કાંઈ ઓછા નથી હોતા

                                -Jenish writes #Hope

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile