Nojoto: Largest Storytelling Platform
sudhirkumarkarsh7853
  • 17Stories
  • 18Followers
  • 55Love
    0Views

SudhirKumar karshanbhai akbari

  • Popular
  • Latest
  • Video
ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"ગમી જઈએ છીએ આપણે ઘણાને                        એ પણ ગમતું નથી  ઘણાને" #અરીસો

#અરીસો

9 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"આમ ચૂપ ચૂપ ન રહો તમે શબ્દોથી નહીં ક્યારેક મૌન થી પણ મેણાં લાગે છે." #અરીસો

#અરીસો

6 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,મદારીને હવે માણસ પકડતાં આવડી ગયું છે! #અરીસો

#અરીસો

7 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"એટલે પડતી મૂકી મેં વાતને,              કેટલો વાગોળવો આઘાતને?" #અરીસો

#અરીસો

7 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"સાચો છું તોયે હું મને સાબિત નહીં કરું       હું સત્યને એ રીતે લજ્જિત નહીં કરું"

0 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"ગાયબ છે અંદરનો માણસ,
જીવે છે અવસર નો માણસ"

0 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"નમ્ર થવાની લાહ્યમાં નબળા ન બનવુ" #અરીસો

#અરીસો

0 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

આપણા હૃદય સુધી એ જ પહોંચતાં હોય છે જે આપણા હૃદયમાં હોય છે.

0 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

"બીજાને સાથ આપવો એ તેમને આપણા સાથીદાર બનાવવા બરાબર છે."

0 Love

ddecaed0fde7633feaa52f134bf64bf3

SudhirKumar karshanbhai akbari

સંબંધોમાં ક્યારેય પરીક્ષા  ના લેશો, જો સામેવાળો નાપાસ થશે તો તમે જ રડશો.

2 Love

loader
Home
Explore
Events
Notification
Profile