Nojoto: Largest Storytelling Platform
chauhandoli9215
  • 8Stories
  • 7Followers
  • 58Love
    190Views

Chauhan Doli

  • Popular
  • Latest
  • Repost
  • Video
de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

તું આવ બેસ ને પુછ તો કહું ને કેમ છે

તું દુર થી જ પૂછીશ તો હેમખેમ છું હું
 
સમજી શકે તો એ લાગણી છું હું
 
પણ તારા વિના અધુરી છે એ કહાની છું હું 

તુ પુછે તો કહું ને કે પ્રેમ કેટલો છે

અનહદ ,બેહદ ને બેહિસાબ તું ધારે નય એટલો

કમી તારી પુરી શકાય એમ નથી
 
છતાંય તને પામી શકાય એમ નથી

અધુરે રસ્તે છોડી જવાનું કારણ તો આપી જા
 
તું નય તો એ કારણ સાથે વિતાવી લઇશ જિંદગી
 
આંખો થાકી ગય રાહ જોઈ ને 

તું આવ તો પણ હવે જવાનું કારણ લઈ ને ના આવતો... #Stars&Me  kaveri goswami

#Stars&Me kaveri goswami

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

ચાહત

#lovebeat
#lifeline
#love❤

ચાહત #lovebeat #lifeline love❤ #Life_experience

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

कुछ नशा  तीरंगे की आन का है।
कुछ नशा मातृभुमी की शान का है।
लहरायेंगे हम जगह  जगह  ये तीरंगा 
नशा ये हिन्दुस्तान  की मान का है।


Happy independence day 🇮🇳 🇮🇳❤️🇮🇳

#independenceday2020

🇮🇳❤️🇮🇳 #independenceday2020

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

ખુદા કસમ

#NojotoAnniversary2020

ખુદા કસમ Anniversary2020 #Life_experience #NojotoAnniversary2020

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

બુરે હે તભી તો જી રહે હે,

 અચ્છે હોતે તો દુનિયા કો જીને નહિ દેતે... તબાહી

#Waterfall&Stars

તબાહી #waterfall&Stars #Life_experience

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

તડપ કે દેખ કિસી કિ ચાહત મેં

તો પતા ચલે કી ઇન્તજાર ક્યા હોતા હૈ

તડપ કે દેખ કિસી કિ ચાહત મેં

તો પતા ચલે કી ઇન્તજાર ક્યા હોતા હૈ

યું હીં મિલ જાયે કોઈ બીના તડપે

તો કૈસે પતા ચલે કી પ્યાર ક્યા હોતા હૈ. પ્યાર

#shadesoflife  jp nimavat

પ્યાર #shadesoflife jp nimavat #Life_experience

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

વો દિલ હી ક્યાં જો મીલને કી દુઆ ના કરે,
તુમે ભુલકર જીવું વો ખુદા ના કરે,
રહે તેરી દોસ્તી🤞મેરી જીંદગાની બનકર,
 યહ બાત ઔર જીંદગી કભી વફા💔ના કરે... જીંદગી

#Light

જીંદગી #Light

de1b61236a08bde1f43b02ddc766c35b

Chauhan Doli

તમને જોયાની એ પહેલી ક્ષણ યાદ આજે પણ છે

 ત્યારે જે દિલ થી કરી હતી એ કબુલાત આજે પણ છે

 વિચારો ના વમળ માં સતત વહ્યા કરો છો તમે મારા દિલ માં તમારા નામ ની ચાહત આજે પણ છે

 બીજા કોઈ ના સપનાઓ સમાવતી જ નથી મારી બેઇમાન આંખો માં આટલી શરારત આજે પણ છે

ઇચ્છો તો  ફરી એક વાર દિલ લગાવી જુઓ પછી એ દિલ તોડી જવાની છૂટ તમને આજે પણ છે

 હું તમારી સમિપ નથી તો શું થયું તમારી સાથે જ છું એ એહસાસ જીવંત મને આજે પણ છે

. યાદ આજે પણ છો....

#DesertWalk

યાદ આજે પણ છો.... #DesertWalk


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile