Nojoto: Largest Storytelling Platform
dharmeshberadiya9228
  • 27Stories
  • 45Followers
  • 388Love
    9.9KViews

Dharmesh Beradiya

  • Popular
  • Latest
  • Video
e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

ભૂલે છે ભલે તારી આંખો મને
પણ રદયમાં આ વાત રહેતી નથી.
ના ગણ મને તે લોકોમાં
જેને તું આંખોથી રદયની વાત કહેતી નથી.
જાણતા અજાણતા 
ભૂલો થય હશે ઘણી સ્વીકારું છું 
પણ પ્રોત્સાહન દેનાર તારી મુસ્કાન ના હોય
 બસ ત્યાં હારું છું.
વાતો તો ઘણી છે કહેવા માટે
પણ તારી નરઝગી ને પણ જાણું છું.
સમય આવતા કહીશ
જે તારા પ્રત્યે લાગણીઓ વાળું છું.
મને જોતા તારી આંખોથી નિકળેલી
આંસુઓની ધારા શેની હતી.
માટે જ કવ ના ગણ મને તે લોકોમાં
જેને તું આંખોથી રદયની વાત કહેતી નથી.

©Dharmesh Beradiya
  #Light ભૂલે છે ભલે....🍃

#Light ભૂલે છે ભલે....🍃

224 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

તું અજવાળું મારા અંતરનું તું  ચાંદલિયો છે રાતમાં. 
આણંદ બની છલકાય છે જે તેજ તારી આંખ માં.

©Dharmesh Beradiya
  #Navraatra તે તેજ તારી આંખમાં 💫..

#Navraatra તે તેજ તારી આંખમાં 💫..

185 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

Enjoy the moment until we are alive.
Make some memories what would be stored in the eye.
its will not be till end Just be little serious with the fun. Let's joy it. 
What life has beautiful movements given. 
My baby just keep moving on from where you are.
Your step  make slow see the adorable way home is not so far.

©Dharmesh Beradiya
  #Love adorable way💫..

Love adorable way💫.. #Quotes

189 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

mohobbat zakhm nahi dete
zakhm dete hai mohobbat karnewale..

©Dharmesh Beradiya
  #Sawera mohobbat zakhm nahi dete ❤️‍🩹

#Sawera mohobbat zakhm nahi dete ❤️‍🩹

305 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

Kuch Roz apno ko bhul kr
 unse se mohobat u horahi thi . 
Ki kho chuke hum  muskurahath 
chehre pe unke ke  jo rahi thi.
kabza hum pr yu hua ki
 jo thi apno ki aas mujh pr
 vo dheere dheere kho Rahi thi.

©Dharmesh Beradiya
  #smoking aas kho Rahi thi 🍃..

#smoking aas kho Rahi thi 🍃..

303 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

Kaha gumshuda hai voh baate saloni.
aas lagaye baithe hai kuch baate tum karogi..
Kabhi milkar bataadena.
 jo tumhe fursat thodi hogi.

©Dharmesh Beradiya
  #standout voh baate saloni 💫..

#standout voh baate saloni 💫..

386 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

Pyari buddhu kis baat se tum naraaz ho..
Muskurao  is palme  jisme hum saath ho..
Yeh vaqt  bhi dhal jayenga
Pyari baato se sajao is khamosh raat ko...

©Dharmesh Beradiya
  #forbiddenlove naraaz ho 🤷..

#forbiddenlove naraaz ho 🤷..

165 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

khwaish bas itni meri dhadkno ki
dede tu inko razaa....
tare bhi kya hai tere saamne
me Chand ko du na jagaa....

©Dharmesh Beradiya
  #couples khwaish ❤️..

#couples khwaish ❤️..

326 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

Zakhm itne gehre hai ki
hum baya na kar payenge..
aap soch ne ki koshish na karna 
Varna aap bhi sochte rehjayenge..

©Dharmesh Beradiya
  #AkelaMann zakhm ❤️‍🩹..

#AkelaMann zakhm ❤️‍🩹..

462 Views

e2568d47819c39353037f4c80b7f4332

Dharmesh Beradiya

આજે  બાળ તારો ગુમ છે અંધકારમાં 
માર્ગ સાચો દેખાડી દે...
થાકેલો ખોટા જગમાં ભાગી માં 
 પાછા તે હાલરડાં ગાઈને માથે હાથ રાખી સુવડાવી દે...

©Dharmesh Beradiya
  #jail અંધકારમાં ગુમ છું 🙇..

#jail અંધકારમાં ગુમ છું 🙇..

525 Views

loader
Home
Explore
Events
Notification
Profile