Nojoto: Largest Storytelling Platform
tusharkansara9554
  • 2Stories
  • 12Followers
  • 24Love
    719Views

Tushar Kansara

  • Popular
  • Latest
  • Video
e2bbeab42c65db78c63714dc276d6a3f

Tushar Kansara

#सफर जारी रखो#

#सफर जारी रखो# #સમાજ

e2bbeab42c65db78c63714dc276d6a3f

Tushar Kansara

       ઈશ્વર બનીને બતાવો

જીવન માં આવ્યા છે તો ઈશ્વર બનીને બતાવો.
ઈશ્વર બનવું મુશ્કેલ છે. પણ માણસ બનીને બતાવો.
માણસ બનસુ તો ઈશ્વર સાથેજ છે. પણ ઈશ્વર બનસુ તો બધાજ આપણી સાથે છે.   કેમ કે જીવન માં......
આ શ્રુષ્ટિ ઈશ્વર ની છે. અને આપણે ઈશ્વર ના છીએ.
તો કરીયે આપણે ભલાઈ નું કામ, લઈએ આપણે ઈશ્વર નું નામ, દઈએ આપણે ઈશ્વર નો સાથ.
જીવન આપણું અનમોલ છે. તો કેમ આપણે ઈશ્વર ના બનીયે. કેમ કે જીવન માં.......
ઑછુ બોલો મૌન પાળો, પણ બોલો તો સત્ય બોલો.
ખરાબ બોલો તો લાગે સહુને ખરાબ.
સારુ બોલોતો તો સહુને ગમસો.
ઈશ્વર ના સંગાથ થી મળશે તેમના ચરણ માં જગ્યા. કેમ કે જીવન માં આવ્યા છે તો ઈશ્વર બનીને બતાવો.

©Tushar Kansara
  #ઈશ્વર બનીને બતાવો#

#ઈશ્વર બનીને બતાવો# #સમાજ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile