Nojoto: Largest Storytelling Platform
bindudalwadi5218
  • 96Stories
  • 29Followers
  • 40Love
    9.7KViews

Bindu Dalwadi

  • Popular
  • Latest
  • Video
e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

YourQuote Motabhai એક ખાસ વિનંતી છે....🙏
*
*
YourQuote હવે બંધ થવા જઈ રહ્યું છે ત્યારે તમારા નામ સાથેના 
"હસ્તાક્ષર" 
અમને લખીને આપો.જેથી અમે જાણી શકીએ કે,
અમને લખવામાં પ્રોત્સાહન આપનાર અમારા ગુરુદેવ  કોણ છે?🤭
*
* 
અને તમે બીજી કઇ એપ્સ પર અમને મળો તે પણ જણાવશો.
જેથી અમે તમને ફોલો કરી શકીએ.🙏
 
સુપ્રભાત 🥰

આજે #હસ્તાક્ષર  શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

સુપ્રભાત 🥰 આજે #હસ્તાક્ષર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

Restzone ! अब राधाजी कि तरह हम भी, 
योरक्वोट के विरहा में झूरेंगें क्हाना।
मत जाओ 😔 Good morning Resties! ❤️ 

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 

Highlight and share this beautiful post so no one misses it!😍 

Don't forget to check out our pinned post🥳

Good morning Resties! ❤️ Collab on this rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે,
જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે.
દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં,
જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ  કરજે. સુપ્રભાત 🥰

આજે #સ્પર્શ શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes

સુપ્રભાત 🥰 આજે #સ્પર્શ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 collab yqgujarati gujaratiquotes

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે;
જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે.

શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર?
જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે.

સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે;
જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે.

માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે;
જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે.

 સુપ્રભાત 🥰

આજે #જીવનની_મીઠાશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #જીવનની_મીઠાશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 collab yqgujarati gujaratiquotes YourQuoteAndMine

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ ત્રણસો મણનો હાશકારો આપે 
***
હું છું ને....!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ જીવવાનો આધાર આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
દોસ્ત બની સધિયારો  આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પણ ઘડપણમાં સાથ આપે.
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પડખેઉભા રહેતા,તાકાત આપે
*** સુપ્રભાત 🥰

આજે #હું_છું_ને  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #હું_છું_ને શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 collab yqgujarati gujaratiquotes YourQuoteAndMine

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

.... #myclick 
#nature 
#clicksncanvas 
#cncnatureclick 
#restzone 
#rzmyclicks 
#alfaaz

myclick nature clicksncanvas cncnatureclick restzone rzmyclicks alfaaz

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

"જે જીંદગીનો  સાચો જુગારી બની સુખદુઃખનો જુગાર ખેલી જાય...!" સુપ્રભાત!!
આજે #જિંદગીનો_સાચો_ખેલૈયો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

સુપ્રભાત!! આજે #જિંદગીનો_સાચો_ખેલૈયો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 collab yqgujarati gujaratiquotes YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

.... Speical Treadtional  click for Navratri 
#clicksncanvas
#cnccreativeclicks
#restzone
#rzmyclick
#alfaz

Speical Treadtional click for Navratri clicksncanvas cnccreativeclicks restzone rzmyclick alfaz

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

.... #clicksncanvas 
#mycn
#cnccreativeclicks
#cncnew  
#rzmyclicks 
#restzone 
#alfaz

clicksncanvas mycn cnccreativeclicks cncnew rzmyclicks restzone alfaz

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

.... #clicksncanvas 
#mycnc 
#cncnew 
#cnccreativeclicks 
#mycreation 
#Alfaz
#restzone 
#rzmyclicks

clicksncanvas mycnc cncnew cnccreativeclicks mycreation Alfaz restzone rzmyclicks

loader
Home
Explore
Events
Notification
Profile