Nojoto: Largest Storytelling Platform
pawan6433278195068
  • 1Stories
  • 3Followers
  • 4Love
    0Views

Pawan

  • Popular
  • Latest
  • Video
e4aca2e614bce4a859c5f5a2c5afed77

Pawan

 યાદ તારી આવે છે

 " સ્મૃતિ કેરા તટકિનારે,મોજા ઉછળતાં આવે છે 
તારા સ્પર્શ ની માફક લહેરો,

પગ મારા પખાળે છે... 
ફેરવતો સાગર પર નજરો,દૂર ક્યાંય તું 

આવે છે મધદરિયે ઘુઘવાટા વમળો,
ગીત તારા ગાવે છે... ઉંડો દરિયો જાણે ગહેરાઈ,

સંબંધ ની દર્શાવે છે મસ્ત મોજીલા સાગરની,ખારાશ
 ક્યાં કોઈ જાણે છે... આથમતો આ સૂરજ જોઈ,

હૈયું છલકાયે છે ઝાકળથી ભીંજાતા પાંપણ,
મુખ તોયે મલકાયે છે... યાદો ને કિનારે

 બેસી, " સમીર " ડુબકી લગાવે છે
 ક્ષણિક શ્વાસ રુંઝાતા જોને, 

' યાદ તારી આવે છે...'. યાદ તારી આવે છે

યાદ તારી આવે છે


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile