Nojoto: Largest Storytelling Platform
dilavarbelim9242
  • 901Stories
  • 496Followers
  • 8.0KLove
    2.2LacViews

Dilavar Belim

  • Popular
  • Latest
  • Video
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

कुछ खामिया कुछ रिस्तो में होती हे
तभी रिस्तो में दुरिया होती हे
मगर कुछ रिस्ते ऐसे होते हे 
जिनमे कइ खुबिया होती हे
इसीलीये उन रिस्तो में नजदिकियां 
ज्यादा होती हे

©Dilavar Belim
  #mohabbat
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

કેહવાય છે કે જેના થી દિલનાં
 સંબંધ જલ્દિ‌ બંધાય છે
તેજ જલ્દી દિલ થી દુર થઇ જાય છે
અને જેના‌માટે જગા નથી હોતી દિલમાં
તેજ ઘર દિલમાં જલ્દી કરિ જાય છે

©Dilavar Belim
  #humantouch
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

ek gunah hamse kiya huwa
 kisi se dil lagane ka
ke duniya ne hamse 
rista hi choad diya
dekha tha hamne bhi 
khwab kisike sath hasi jindgi ka
fir kiyu duniya ne hamare 
khwab ko toadkar rakh diya

©Dilavar Belim
  #Sawera
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

કોઈ ને સંસ્કાર તો કોઇને સંસાર 
ઝુકાવી જાય છે 
કોઇને આદર સન્માન તો કોઇને
સર્મ ઝુકાવી જાય છે
કોઇને ઘમંડ અહંકાર તો કોઇને
કરેલા કર્મો ઝુકાવી જાય છે
કોઇને નફરત ને ધિક્કાર તો કોઇને
પ્રેમ અને વિશ્વાસ ઝુકાવી જાય છે

©Dilavar Belim
  #lovequotes
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

आईना इनसान का वो स्वरुप होता हे
जो इनसान का असली चेहरा दिखा देता है
ओर वक्त इनसान का वो स्वरुप होता हे
जो इनसान का अच्छा बुरा हाल बता देता हे

©Dilavar Belim
  #RABINDRANATHTAGORE
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

dosti me agar koi aitraj ho to
mohabbat kisi se ho nahi sakti
ho agar risto me aitraj to jindagi khusise gujar nahi sakti

©Dilavar Belim
  #saath
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

pata naa thaa hame 
ke jana kaha he
bas jaha chale kadam 
vahi chale gaye
janta naa thaa ke 
mere apne kitne he
bas mohabbat bant ta chala 
our riste bante gaye

©Dilavar Belim
  #rush
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

કયારેક જીંદગી ઘણુ સિખવાડિ દે છે
તો કયારેક જીંદગી ઘણુ ભુલાવી પણ‌ દે છે
કયારેક જીંદગી ખુશીઓ વરસાવી દે છે
તો કયારેક જીંદગી અપાર દુઃખ પણ આપી દે છે

©Dilavar Belim
  #Sawera
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

અધ‌ વચ્ચે હાથ જે છોડિ દે
એ માણસ કદિ સાચો ના હોય
બિજા માટે જે તમારુ દિલ તોડિ દે
એ માણસ કદિ તમારો સાથી ના હોય
ખોટા વહેમ રાખી જે તમારા થી
સંબંઘ તોડિ દે
એ માણસ કદિ તમારો જીવન સાથી ના હોય

©Dilavar Belim
  #humantouch
e5219becfce453b1217ae4bf1ee08955

Dilavar Belim

આપણુ‌ જીવન સારુ છે
આ ભ્રમ જીવનમાં કદિ ના રાખવુ
આ જીવન બહુ ટુંકુ છે
જીવને કદિ દુઃખી ના રાખવુ
નફરત ગમે તેટલી હોય કોઇ થી
પણ‌ દિલ માં કદિ મૈલ ના રાખવુ
દુશ્મન ભલે તમારા ઘણા હોય
પણ કદિ કોઇની સાથે વૈર ના રાખવુ
ધન ધાન ગમે તેટલુ હોય
જીવનમાં કદિ ઘમંડ ના રાખવુ

©Dilavar Belim
  #RABINDRANATHTAGORE
loader
Home
Explore
Events
Notification
Profile