Zarna dayma

Zarna dayma Lives in Ahmedabad, Gujarat, India

for watching my singing videos, zarna_dayma2807 (Follow on Instagram) I love to write.! And express my feelings in words..! ❤️

  • Latest
  • Popular
  • Video

""

"કોરોના કાળ, વેક્સિન છે તો ખરી, કામની નહીં! ©Zarna dayma"

કોરોના કાળ,
વેક્સિન છે તો ખરી,
કામની નહીં!

©Zarna dayma

#Nojoto #SAD #Reality #coronavirus

18 Love

""

"કડવી વાતો સંભળાવવી છે સાવ સરળ, તેને ઘોળીને પી જવી અઘરી વાત છે. હાર માનીને મરી જવું છે સાવ સરળ, લડીને જીવતું રહેવું અઘરી વાત છે. પળમાં કોઈને ભૂલી જવું છે સાવ સરળ, પરંતુ સતત પ્રેમ કરતાં રહેવું અઘરી વાત છે. કામમાં વ્યસ્ત રહેવું તો છે સાવ સરળ, કોઈના માટે સમય ફાળવવો અઘરી વાત છે. કોઈની નિંદા કરવાની હોય છે સાવ સરળ, કોઈનો ઉપકાર યાદ રાખવો અઘરી વાત છે. જીવનના બધાં દુઃખો છુપાવવા છે સાવ સરળ, આ ઉપરાંત મુખ પર હાસ્ય? અઘરી વાત છે! ©Zarna dayma"

કડવી વાતો  સંભળાવવી છે સાવ સરળ,
તેને  ઘોળીને  પી  જવી  અઘરી  વાત છે.

હાર  માનીને  મરી જવું છે  સાવ  સરળ,
લડીને   જીવતું   રહેવું  અઘરી  વાત  છે.

પળમાં  કોઈને  ભૂલી જવું છે  સાવ સરળ,
પરંતુ સતત પ્રેમ કરતાં રહેવું અઘરી વાત છે.

કામમાં  વ્યસ્ત  રહેવું  તો છે  સાવ  સરળ,
કોઈના માટે  સમય ફાળવવો અઘરી વાત છે.

કોઈની નિંદા  કરવાની હોય છે સાવ સરળ,
કોઈનો ઉપકાર યાદ રાખવો અઘરી વાત છે.

જીવનના બધાં દુઃખો છુપાવવા છે સાવ સરળ,
આ ઉપરાંત મુખ પર હાસ્ય? અઘરી વાત છે!

©Zarna dayma

#Nojoto #SAD

13 Love

""

"सितारा ખિસ્સામાં જો પૈસા હોય.. તો બધું જ મંગાવી શકાય છે! લોકો તો બસ લાગ જ જોશે, કે કોને કેમ નમાવી શકાય છે! ©Zarna dayma"

सितारा  ખિસ્સામાં જો પૈસા હોય..
તો બધું જ મંગાવી શકાય છે!

લોકો તો બસ લાગ જ જોશે,
કે કોને કેમ નમાવી શકાય છે!

©Zarna dayma

#Nojoto #story #Money
#WForWriters

23 Love

""

"એક જૂઠ સામે, સો જૂઠ બોલવા પડે છે, પછી અંતે તો બધાં રાઝ ખોલવા પડે છે! ©Zarna dayma"

એક જૂઠ સામે, સો જૂઠ બોલવા પડે છે,
પછી અંતે તો બધાં રાઝ ખોલવા પડે છે!

©Zarna dayma

#Nojoto #story #Poetry #twoliner
#Door

23 Love

""

"ધનુષાકાર વર્ણ પિરામિડ હું હજી ચાહું કે મળે મને તું, સદા માટે, તો આયનો હસે, કહે છે કે સત્ય જો સત્ય જોઉં હું? કે તું? જેને મળ્યા પછી ખોવાઈ એવી કે ના મળી ખુદ ને હજી હું! ©Zarna dayma"

ધનુષાકાર વર્ણ પિરામિડ

હું
હજી
ચાહું કે
મળે  મને 
તું, સદા માટે,
તો આયનો હસે,
કહે છે કે સત્ય જો
સત્ય જોઉં હું? કે તું?
જેને  મળ્યા  પછી
ખોવાઈ  એવી
કે ના મળી
ખુદ  ને
હજી
હું!

©Zarna dayma

#Nojoto #story #Life #SAD
#standAlone

20 Love