Nojoto: Largest Storytelling Platform
shurbhipatel7869
  • 2Stories
  • 7Followers
  • 7Love
    0Views

Shurbhi Patel

  • Popular
  • Latest
  • Video
e635eb00ff9b2d43566dd4668b99061a

Shurbhi Patel

જયાં જયાં વસે ગુજરાતી 
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત 

અહિંસાના માર્ગે આઝાદી અપાવી 
દેશના શાસન એ આજ બેઠું ગુજરાત 

સંતો મહંતો'ને દેશને સરદાર આપનાર
બસ આ જ મારી ધન્ય ધરા ગુજરાત

પૈસાની નોટ થી મોબાઈલના નેટ સુધી 
આજ બધે જ છવાયું ગુજરાત 

મોભે માન'ને જીભે રાખી સાકર 
દેશમાં ભળે એ મીઠાશ ગુજરાત 

કચ્છી કાઠિયાવાડી સુરતી'ને અમદાવાદી
છેવટે તો બસ એક જ અખંડ ગુજરાત 

ભાતીગળ કેડિયા'ને પચરંગી ઓઢીને ઓઢણી 
ગરબાના તાલે ઝૂમતું નાચતું ગાતું ગુજરાત 

ગાજે મેહુલિયો'ને સાવજ ની દહાડ,
જાણો એ જ મારૂ  વતન ગુજરાત..!!

-સુરી #Gujrat #ગુજરાત_સ્થાપના_દિવસ
#1stmay #સુરી

#Gujrat #ગુજરાત_સ્થાપના_દિવસ #1stmay #સુરી

e635eb00ff9b2d43566dd4668b99061a

Shurbhi Patel

નખશિખ તારા જેવી બની ગઈ છું, 
કોફી છોડીને હવે હું પણ ચા પીવું છું... #chai #સુરી #નખશિખ #ચા #Chailove #you

#chai #સુરી #નખશિખ #ચા #Chailove #you #વિચાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile