Nojoto: Largest Storytelling Platform
akshaypankhania3486
  • 79Stories
  • 5Followers
  • 685Love
    0Views

AkShay Pankhania

follow me on instagram @akshaypankhania6

  • Popular
  • Latest
  • Video
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

જો વાંચનાર ને શબ્દ તકલીફ આપે તો,
વિચારો લખનાર ની વેદના કેટલી હશે.... #pen
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

जिन्दगी में एक बात तो तय है
की...
तय कुछ भी नहीं.

🤡 #Success
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

"मुस्कुराहट"

भी एक दुआ है..!

दिया किजिए, और लिया किजिए..!

🤡

e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

વસ્તુઓથી વ્હાલ ના વધે...
પણ
વ્હાલ હોય તો વસ્તુ વગર પણ ચાલે... #City
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

મળતું રહેવું કોઈ ને કોઈ બહાનાથી,


સંબંધ મજબુત બને છે
બે પળ સાથે વિતાવવાથી... ! #darkness
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

हार हो जाती हैं जब मान लिया जाता हैं।

जीत तब होती है जब ठान लिया जाता हैं। #caged
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

અવાજ નહીં...
વાત ઉંચી હોવી જોઈએ...

🤡 #SunSet
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

ઈશ્વરે સહુ ને લેસન આપીને જ મોકલ્યા છે...

આજે નહી તો કાલે તપાસશે જરૂર...
🤡 #horror
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

વળાંક તો બધાની જીંદગીમા આવે જ...
પણ
કોઇ માટે સબક હોય છે...
તો કોઇ માટે શરૂઆત હોય છે... #FlutePlayer
e8580f7b8ec7cc4f1438af5f4cac21af

AkShay Pankhania

ક્યારેક એવા લોકો પણ ટાઈમપાસ કરી જાય છે સાહેબ...
 જેમને ઘડિયાળમાં ટાઈમ જોતા પણ ના આવડતું હોય...

🤡 #alone
loader
Home
Explore
Events
Notification
Profile